ETV Bharat / state

Gujarat Weather Report: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ નહિવત, જાણો આજનું તાપમાન

રાજયના હવામાનમાં પલટો આવ્યો છે અને લઘુત્તમ તાપમાનનો(Gujarat Weather Report) પારો નીચે સરક્યો હતો. સાથે સાથે ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો હતો. પરંતુ આજે રાજ્યમાં (Maximum Temperature Today) તાપમાનનો પારો ફરી ઉપર ચડ્યો છે. આજે રાજ્યમાં સામાન્ય તાપમાન નોંધાયું છે.

Gujarat Weather Report: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ નહિવત, જાણો આજનું તાપમાન
Gujarat Weather Report: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ નહિવત, જાણો આજનું તાપમાન
author img

By

Published : Feb 24, 2022, 10:13 AM IST

કચ્છ : સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી બેવડી ઋતુ (Gujarat Weather Report)અનુભવાઇ રહી છે. રાત્રે અને વહેલી સવારે આંશિક ઠંડી તો દિવસે ગરમી અનુભવાઇ રહી છે. તો હજુ પણ આગામી દિવસોમાં વાતાવરણીય વિષમતા (Cold Temperature in Gujarat) જારી રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે રાજ્યના જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ઉપર ચડ્યો છે અને સામાન્ય તાપમાન નોંધાયું છે. અને આગામી અઠવાડિયાથી ગરમી શરૂ થઈ શકે છે.

લઘુતમ - મહત્તમ તાપમાન

સમગ્ર રાજ્યમાં ફરી હવામાનમાં પલટો આવ્યો છે. આજે રાજ્યમાં તાપમાનનો પારો પાછો નીચે સરક્યો છે અને સાથે જ ઠંડીનો ચમકારો પણ સવારના ભાગમાં જોવા મળ્યો છે. જ્યારે ભરબપોરે તો ઉનાળા જેવું વાતાવરણ સર્જાય છે અને લોકોને ભારે ગરમીનો અહેસાસ થાય છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી થી 19 ડિગ્રી વચ્ચે નોંધાયો છે જ્યારે મહત્તમ તાપમાન 30 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

આ પણ વાંચોઃ Vibrant MOU 2022 : આર્સેલર મિતલ ગુજરાતમાં કુલ રુપિયા 1.66 લાખ કરોડનું સૂચિત રોકાણ કરશે, જાણો કેટલી રોજગારી સર્જાશે

બરોડામાં સૌથી ઓછું તાપમાન

આજે રાજ્યમાં હવામાન વિભાગ (Meteorological Department Forecast) દ્વારા લઘુત્તમ તાપમાન રાજ્યમાં સૌથી ઓછું બરોડા ખાતે 16.4 ડિગ્રી નોંધાયું છે. મહતમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહત્તમ (Maximum Temperature Today) તાપમાન જૂનાગઢ ખાતે 34.6 ડિગ્રી નોંધાયું છે.

ગુજરાતના શહેરોમાં લઘુતમ - મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લામહતમ લઘુતમ
અમદાવાદ33.715.5
ગાંધીનગર33.018.0
રાજકોટ33.218.7
સુરત33.320.0
ભાવનગર31.117.6
જૂનાગઢ34.614.0
બરોડા32.816.4
નલિયા30.617.8
ભુજ33.617.0
કંડલા31.019.0

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.