ETV Bharat / state

Gujarat Weather Report : આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન પલટાઇ શકે છે, જાણો આજનું તાપમાન

ઉતરાયણ બાદથી જ સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો (Gujarat Weather Report) પારો નીચે સરકી રહ્યો છે. છેલ્લાં થોડાક દિવસોથી અનેક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં સરક્યો હતો અને લોકો કડકડતી ઠંડીમાં (Cold Temperature in Gujarat) ઠુંઠવાયા હતા. ત્યારે આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. આજે રાજ્યના જિલ્લાઓમાં 8 ડિગ્રીથી 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.

Gujarat Weather Report : આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન પલટાઇ શકે છે, જાણો આજનું તાપમાન
Gujarat Weather Report : આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન પલટાઇ શકે છે, જાણો આજનું તાપમાન
author img

By

Published : Jan 17, 2022, 11:32 AM IST

કચ્છઃ ઉતરાયણ બાદથી જ સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો (Weather of Gujarat Today) પારો નીચે સરકી રહ્યો છે. છેલ્લાં થોડાક દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં લોકો કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા (Cold Temperature in Gujarat) હતા. ત્યારે આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. ત્યારે આજે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. આજે રાજ્યના જિલ્લાઓમાં 8 ડિગ્રીથી 17 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.

વિષમ હવામાનની વિપરીત અસરને કારણે માવઠુ થવાની સંભાવના

ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો (Unseasonal Rain in Gujarat) આવવાની સંભાવનાઓને વર્તાઈ રહી છે. આગામી 20થી 22 જાન્યુઆરીએ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવા સાથે ઠંડીનો (Rainfall Forecast in Gujarat) ચમકારો પણ અનુભવાય તેવી પૂરી સંભાવના છે. આ દરમિયાન વિષમ હવામાનની વિપરીત અસરને કારણે માવઠુ થવાની સંભાવના પણ રહેલી છે.

ગુજરાતનું હવામાન પલટાઇ શકે છે

આગામી બે દિવસ પછી ઠંડીમા ક્રમશ ઘટાડો જોવા મળશે. પણ 20થી 25 જાન્યુ. દરમિયાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં છેક રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગ સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદ (Non Seasonal Rain in Gujarat) પડશેને કરા પણ પડવાની સંભાવના છે. આ જ કારણે ગુજરાતનું પણ હવામાન પલટાઇ શકે છે.

આ પણ વાંચોઃ Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !

રાજ્યના શિતમથક નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું

હવામાન વિભાગે જણાવ્યું કે (Meteorological Department in Gujarat) આજે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજ્યનું શિતમથક નલિયામાં પારો સિંગલ ડિજિટમાં (Temperature Single Digit in Gujarat) પહોંચ્યું હતું અને આજનું તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું છે.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

મહાનગરોતાપમાન
અમદાવાદ13.01
ગાંધીનગર14.00
રાજકોટ13.03
સુરત16.08
ભાવનગર14.02
જૂનાગઢ15.00
બરોડા13.04
નલિયા08.08
ભુજ12.08
કંડલા13.06

આ પણ વાંચોઃ winter woolen market in Junagadh: જુનાગઢમાં વધી રહેલી ઠંડીના કારણે ગરમ કપડાંની માર્કેટમાં જોવા મળી તેજી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.