ETV Bharat / state

ઉમેદવારનો રાજવી ઠાઠ, રથમાં બેસીને મતદારોને રિઝવવા પહોંચ્યા નેતાઓ

author img

By

Published : Nov 21, 2022, 10:10 AM IST

Updated : Nov 21, 2022, 10:19 AM IST

કચ્છમાં અંજાર બેઠક (Anjar Assembly Constituency) પર ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગા માટે પાર્ટીએ (Trikam Chhanga BJP Candiadate for Anjar) પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના ઉમેદવાર અને નેતાઓએ રથમાં બેસીને શાહી ઠાઠ સાથે પ્રચાર કર્યો હતો. તે સમયે નેતાઓએ સૌકોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું.

અંજાર ભાજપના ઉમેદવારના પ્રચારમાં દેખાયો શાહી ઠાઠ, રથમાં બેસી નેતાઓ પહોંચ્યા પ્રજા પાસે

કચ્છ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન (Gujarat Election 2022) શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમ જ અવનવી રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આવી જ રીતે પ્રચાર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે કચ્છના ઉમેદવારે (Anjar Assembly Constituency).

મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો જોડાયા કચ્છની અંજાર વિધાનસભા બેઠક (Anjar Assembly Constituency) પર ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગાના પ્રચાર પ્રસારમાં રથ સાથે (BJP Campaign Rally in Kutch) રેલી યોજવામાં આવી હતી, જેમાં આહીર પટ્ટીના વિવિધ ગામડાના લોકો તેમ જ ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ને ત્રિકમ છાંગાને (Trikam Chhanga BJP Candiadate for Anjar) સમર્થન આપ્યું હતું.

પ્રવાસ દરમિયાન ભારે જનસમર્થન મળ્યું હોવાનો દાવો

પ્રવાસ દરમિયાન ભારે જનસમર્થન મળ્યું હોવાનો દાવો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) લઈને અંજાર મતવિસ્તારમાં પ્રચારના પડઘમ વચ્ચે આ બેઠક ઉપરના ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ દરમ્યાન ભારે જનસમર્થન મળ્યું હોવાનો ભાજપે દાવો કર્યો હતો. તે દરમિયાન પૂર્વ ધારાસભ્ય વાસણ આહીર (Vasan Ahir BJP Leader), ચૂંટણી ઈન્ચાર્જ બાબુ હુંબલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અહીં ફર્યો રથ આ વખતે અંજાર બેઠક (Anjar Assembly Constituency) પર જીતવા માટે પક્ષના કાર્યકરો સાથે ઉમેદવારો ચોતરફ રથમાં (BJP Campaign Rally in Kutch) અને રેલી મારફતે ફરી વળ્યા છે. કોટડા, નવી દુધઈ, જૂની દુધઈ, અમરાપર, ધમડકા, ભવાનીપર, બુઢારમોરા, જૂના પશુડા, શકિતનગર, ભીમાસર, ગોપાલનગર, ટપ્પર, લાખાપર, સતાપર સહિતના સ્થળોએ સભા યોજીને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગાને (Trikam Chhanga BJP Candiadate for Anjar) ઐતિહાસિક મતોની સરસાઈથી વિજયી બનાવવા અનુરોધ કરાયો હતો.

વિકાસને વધુ આયામો સર કરવા માટે સાથે મળીને કામ કરીશું આ અંગે ભાજપના અંજાર બેઠક પરના ઉમેદવાર ત્રિકમ છાંગાએ (Trikam Chhanga BJP Candiadate for Anjar) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકોએ ભાજપ ઉપર મૂકેલા વિશ્વાસ થકી આ મતવિસ્તારની કાયાપલટ થઈ છે. ખૂબ સરસ રીતે, સામુહિક રીતે, વ્યક્તિગત રીતે, ઘર ઘર સંપર્ક કરીને, પેમ્ફલેટ દ્વારા સંપર્ક કરીને, જાહેર સભાઓ દ્વારા વિવિધ માધ્યમો અને વિવિધ પ્રકારના લોકો દ્વારા પ્રચાર થઈ રહ્યો છે.

લોકોનો વિશ્વાસ જળવાયઈ રહ્યો છે તેમણે ઉમેર્યું (Trikam Chhanga BJP Candiadate for Anjar) હતું કે, કહેતા ખૂબ આનંદ પણ થાય અને ગૌરવ થાય કે, ભાજપ પ્રત્યે લોકોનો વિશ્વાસ છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં જળવાઈ રહ્યો છે. લાગે છે કે, આ વખતે વિશ્વાસ લોકોનું વધ્યું છે. મોટા ભાગની સમસ્યાઓ ભાજપ દ્વારા હલ કરવામાં આવી છે. તેમ જ પાયાની સમસ્યાઓ પૂરી થઈ છે. વિકાસની વાત આવે તો વિકાસને વધુ આયામો સર કરવા માટે આવતા દિવસોમાં સૌ સાથે મળી અને સરકારની પાસે રજૂઆતો કરીને વિકાસના વિવિધ કામ કરવામાં આવશે. વિકાસની (Anjar Assembly Constituency) આ કેડીને આગળ ધપાવવા તેઓ પ્રયત્નશીલ રહેશે.

એક શિક્ષકથી વિધાનસભા સુધી ભાજપે અંજાર બેઠક પર વિદ્યાજગતથી જોડાયેલા કેળવણીકાર એવા ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તા કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ત્રિકમ છાંગાને (Trikam Chhanga BJP Candiadate for Anjar) ટિકીટ આપી છે. ત્રિકમ છાંગા (Trikam Chhanga BJP Candiadate for Anjar) કચ્છના એવા નેતા છે, જેમણે પોતાની સર્વપ્રિયતા સિદ્ધ કરી છે. એક શિક્ષકથી શાળાના આચાર્ય સુધીની 34 વર્ષ કેળવણીકાર તરીકે સેવા નિભાવ્યાની સાથે વર્ષ 2000માં તાલુકા પંચાયતમાં વિજયી થયા અને 2010 સુધી તાલુકા પંચાયતના વિપક્ષના નેતા રહ્યા. ફરીથી 2010માં જિલ્લા પંચાયતમાં વિજથી બનવાની સાથે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે લોકસેવાના કાર્યો કર્યા. તેઓ એ જિલ્લા પંચાયતના પ્રમુખની ભૂમિકામાં લોકકલ્યાણના નોંધપાત્ર કાર્યો કર્યા. ઉપરાંત તેમણે ભારતીય જનતા પાર્ટીના વિવિધ સંગઠનાત્મક પદો પર રહી નોંધનીય કામગીરી કરી છે તેવું તેમનું કહેવું છે.

Last Updated : Nov 21, 2022, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.