ETV Bharat / state

Gram Panchayat Election 2021: મમુઆરા ગામના લોકો કેવો સરપંચ ઈચ્છે છે, જુઓ - ભૂજ તાલુકાના મમુઆરા ગામમાં ઈટીવી ભારતની ટીમ

ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો (Gram Panchayat Election 2021) બાકી છે. ત્યારે કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણી (Gram Panchayat Election 2021)ના કારણે ગરમાવો આવ્યો છે. તેવામાં ETV Bharatની ટીમ ભૂજ તાલુકાના મમુઆરા ગામમાં (ETV Bharat team in Mamuara village of Bhuj taluka) પહોંચી હતી અને અહીંના લોકો કેવા સરપંચ (Opinion of the people of Mamuara village about the new Sapranch) ઈચ્છે છે. તે અંગે લોકો સાથે વાતચીત કરી હતી.

Gram Panchayat Election 2021: મમુઆરા ગામના લોકો કેવો સરપંચ ઈચ્છે છે, જુઓ

author img

By

Published : Dec 16, 2021, 1:28 PM IST

  • કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે આવ્યો ગરમાવો
  • ETV Bharatની ટીમ પહોંચી ભૂજ તાલુકાના મમુઆરા ગામમાં
  • ગામના લોકો કેવા સરપંચ ઈચ્છે છે તે અંગે કરી વાત

કચ્છઃ આ રવિવારે રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election 2021) યોજાશે. ત્યારે દરેક ઉમેદવારોએ પોતપોતાના ચુંટણીના પ્રચારપ્રસાર શરૂ કર્યા છે. ત્યારે ETV Bharatની ટીમ ભૂજ તાલુકાના મમુઆરા ગામમાં પહોંચી હતી, જ્યાં સૌથી વધુ ચાઈના ક્લેની ખાણો આવેલી છે. આ ગામમાં ગઈ ટર્મના સરપંચે ગામના લોકોને અનેક વિકાસના કાર્યોના (Development works in Mamuara village) વાયદાઓ કર્યા હતા, પરંતુ તે પૂર્ણ કર્યા નહતા ત્યારે આ ટર્મમાં ગામમાં 2 યુવા ઉમેદવારોએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તો ગામના લોકો કેવા ઉમેદવારને મત (what kind of Sarpanch the people of Mamuara village want) આપશે. તે અંગે ETV Bharatએ ગામના લોકો (ETV Bharat team in Mamuara village of Bhuj taluka) સાથે વાતચીત કરી હતી.

ETV Bharatની ટીમ પહોંચી ભૂજ તાલુકાના મમુઆરા ગામમાં

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021 : આણંદ તાલુકાના સામરખા ગામમાં જામ્યો ચૂંટણીનો જંગ

નવા સરપંચ પાસેથી આરોગ્ય, શિક્ષણલક્ષી અને સ્વચ્છતાની સુવિધાઓની અપેક્ષા

ભૂજ તાલુકાના મમુઆરા ગામમાં 2,000થી 2,200 જેટલી વસ્તી છે. તથા 1,250 જેટલા મતદારો છે ત્યારે આ વર્ષ ગામના લોકોએ 2 યુવા ઉમેદવારોને સરપંચ પદ માટે ઊભા રાખ્યા છે. ગામમાં ખાસ કરીને પાયાની સુવિધાની વાત કરીએ તો, પાણી, ગટરલાઈન, રોડ લાઈટ જેવા વિકાસના કાર્યો (Development works in Mamuara village) થયા છે, પરંતુ વોર્ડ પ્રમાણે રસ્તાના કામ બાકી છે. નાના લોકોની રોજગારીના કામો છે. CCTV કેમેરાના કામો બાકી છે વગેરે આવનારો સરપંચ પૂર્ણ કરે તેવી માગ ગામના (Expect a new sarpanch) લોકોએ કરી છે.

ગઈ ટર્મના સરપંચે અનેક વાયદા બતાવ્યા પછી ઠેંગો બતાવ્યો

આ ઉપરાંત ગઈ ટર્મની વાત કરીએ તો, ગામના લોકો મુજબ, ગઈ ટર્મના સરપંચ દ્વારા ગામના લોકોને અનેક વિકાસના કાર્યોના (Development works in Mamuara village) વાયદાઓ કરવામાં આવ્યા હતા અને ગામના લોકોને સાથે રાખીને વિકાસના કાર્યો (Development works in Mamuara village) કરવાની વાત હતી, પરંતુ ગઈ ટર્મના સરપંચ દ્વારા અનેક વાયદાઓ પૂર્ણ કર્યા નહતા ત્યારે આ વર્ષે ગામના લોકો એવો સરપંચ ઈચ્છી રહ્યા છે કે, જે સ્વભાવે એકદમ સરળ અને નિખાલસ હોય અને નાનામાં નાના માણસને સાથે રાખીને કાર્ય કરે તેવો હોવો જોઈએ તથા સરકારી જે યોજનાઓ છે. તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડે તેવો સરપંચ હોવો જોઈએ.

આ પણ વાંચોઃ Gram Panchayat Election Boycott in Kukma : કુકમાના લોકો પાયાગત સુવિધાઓથી વંચિત, ચૂંટણીનો બહિષ્કાર કરશે

આવનારો સરપંચ માત્ર વાયદાઓ ના કરે પરંતુ પૂર્ણ કરેઃ ગ્રામજનો

મમુઆરા ગામમાં મોટા ભાગે લોકો ચાઈના કલેના ધંધા સાથે સંકળાયેલા છે તથા અન્ય લોકો પશુપાલનના ધંધા સાથે જોડાયેલા છે ત્યારે ગામમાં પશુઓની સારવાર માટે એક ડોક્ટરની જરૂર છે. આ ઉપરાંત આરોગ્યની સુવિધાઓને ધ્યાનમાં રાખીને એક સરકારી દવાખાનાની પણ ગામમાં જરૂરિયાત છે તથા ગામમાં સ્વચ્છતા માટે પણ યોગ્ય પગલાં લેવાની જરૂર છે. આ સિવાય રસ્તાના અનેક કામો પણ બાકી છે ત્યારે સરપંચ જે કોઈ પણ ચૂંટાઈને આવે તે પોતાના વાયદાઓ પૂર્ણ કરે તેવી વાત ગામના લોકોએ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.