ETV Bharat / state

2થી 4 લાખ લિટર દુધ વિસ્તરણ થઈ શકે તેવા ફુલ્લી ઓટોમેટિક સોલાર પાવર પ્લાન્ટનું થશે લોકાર્પણ - Inaugurated by PM Modi

કચ્છ જિલ્લામાં 26 એકરમાં 2 લાખ લિટરથી 4 લાખ લિટર સુધી વિસ્તરણ થઈ શકે તે પ્લાન્ટનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું છે. કચ્છનો એક માત્ર ફુલ્લી ઓટોમેટિક સોલાર પાવર સંચાલિત દૂધ અને દૂધની બનાવટોના પ્રોસેસિંગ અને પેકેજીંગ છે. જેનુું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. Fully Automatic Solar Power Processing and packaging plant of milk products Inaugurated by PM Modi Kutch Sarhad Dairy

2થી 4 લાખ લિટર દુધ વિસ્તરણ થઈ શકે તેવા ફુલ્લી ઓટોમેટિક સોલાર પાવર પ્લાન્ટનું થશે લોકાર્પણ

author img

By

Published : Aug 23, 2022, 3:03 PM IST

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી (Kutch Sarhad Dairy) દ્વારા ચાંદરાણી ખાતે 26 એકરમાં 2 લાખ લિટરથી 4 લાખ લિટર સુધી દુધ વિસ્તરણ થઈ શકે તેવો પ્લાન્ટ કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું છે. કચ્છનો એક માત્ર ફુલ્લી ઓટોમેટિક સોલાર પાવર સંચાલિત દૂધ અને દૂધની બનાવટોના પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટ 190 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. જેનું આગામી 28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓનલાઈન વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે.

કચ્છમાં પશુપાલકોથી લઈને અનેક લોકોને મળશે રોજગારી ઓટોમેટિક સોલાર પાવર પ્લાન્ટનું થશે લોકાર્પણ

પશુપાલકો સાથે લોકોને રોજગારી ચાંદરાણી ગામ ખાતે 26 એકરમાં સ્થિત આ પ્લાન્ટ કચ્છનો સંપૂર્ણ ઓટોમેટિક પ્લાન્ટ છે. 3 MW કેપેસિટી સોલાર પાવર સંચાલિત પ્લાન્ટ છે. આ પ્લાન્ટની શરૂઆતની કેપેસિટી 2 લાખ લિટર ત્યારબાદ 4 લાખ અને 6 લાખ લિટર સુધી વિસ્તરણ થઈ શકે છે. આ પ્લાન્ટ પર દૂધ, દહીં, છાશ, ઘી, લસ્સી, રબડી, મીઠાઈ, પનીર, સાથે કેમલ મિલ્ક જેવી પેદાશોનું પ્રોસેસિંગ અને પેકેજીંગ કરવામાં આવશે. આ પ્લાન્ટ થકી કુલ 55,000 પશુપાલકો સાથે 1000 લોકોને સીધી અને આડકતરી રીતે રોજગારી પણ મળશે.

દૂધ અને દૂધની બનાવટોના પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટ

માર્ગ અને મકાન વિભાગ પ્રધાને દ્વારા સમીક્ષા સહકાર અને માર્ગ અને મકાન વિભાગ પ્રધાન જગદીશ પંચાલ દ્વારા સરહદ ડેરીના લોકાર્પણ સંબંધિત કામકાજનો રિવ્યુ પણ લેવામાં આવ્યો હતો. તેમજ પ્લાન્ટની મુલાકાત લઈ અને સમગ્ર પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સંપૂર્ણ સોલાર પાવર સંચાલિત કેટલ ફીડ પ્લાન્ટની મુલાકાત પણ લેવામાં આવી હતી.

ફુલ્લી ઓટોમેટિક સોલાર પાવર સંચાલિત
ફુલ્લી ઓટોમેટિક સોલાર પાવર સંચાલિત

આ પણ વાંચો અત્યારે વીજળી બચાવશો તો ભવિષ્ય સોનેરી રહેશે: વડાપ્રધાન

પશુપાલકોનું માઈગ્રેશન આ મુલાકાત દરમિયાન સહકાર અને માર્ગ અને મકાન વિભાગ પ્રધાન દ્વારા સરહદ ડેરીની દૂધ કલેક્શનથી લઈ અને વેચાણ સુધીની કામગીરીનો પ્રોસેસ સમજી અને પશુપાલકોનો દૂધ ઉત્પાદન ખર્ચ ઘટે તેમજ પશુઓની દૂધ ઉત્પાદકતા વધે તે માટે જરૂરી કામગીરી કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા. તો સાથે સાથે પશુપાલકોનું માઈગ્રેશન અટકે અને સ્થાયી થાય અને તેઓનું જીવનધોરણ ઊંચું આવે તે માટેના પ્રયત્નો વધારવા જણાવવામાં આવ્યું છે. સાથે સરકારી યોજનાઓનો લાભ વધારે લે તે માટે પણ જણાવ્યું હતું.

સંપૂર્ણ ઓટોમેટિક પ્લાન્ટ
સંપૂર્ણ ઓટોમેટિક પ્લાન્ટ

આ પણ વાંચો PM મોદી ફરી 2 દિવસ આવશે માદરે વતન રોડ શૉ માટે ચાલી રહી છે તૈયારી

સરહદ ડેરી મારફતે કરોડો જેટલું ચુકવણું સરહદ ડેરીના ચેરમેન અને GCMMFના વાઇસ ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરીની સ્થાપનાથી પશુપાલકોને ઘણો ફાયદો થયો છે.હાલમાં દરરોજનું 5.50 લાખ લીટર દૂધ એકત્રિત થઈ રહ્યું છે. આવતા વર્ષથી 7 લાખ લીટર દૂધ એકત્ર થશે. દરરોજ સરહદ ડેરી મારફતે 2.5 કરોડ જેટલું ચુકવણું કરવામાં આવી રહ્યું છે. મહિને 75 થી 80 કરોડ જેટલું ચુકવણું ગામડાના પશુપાલકોમાં થઈ રહ્યું છે. આ પ્લાન્ટની કેપેસિટી 2 લાખ લીટરની છે. જેનું વિસ્તરણ 4 લાખ લીટર સુધી થઈ શકે છે. જેથી આગામી 10 વર્ષ સુધી જેટલું દૂધ આવશે એટલું ડેરી ભરી શકશે. ઉપરાંત આ સરહદ ડેરીની સફળતા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ ફાળો હોવાનું જણાવ્યું હતું. Fully Automatic Solar Power Processing and packaging plant of milk products Inaugurated by PM Modi Kutch Sarhad Dairy Kutch Cooperative Milk Producers Sangh Ltd

ફુલ્લી ઓટોમેટિક સોલાર પાવર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.