ETV Bharat / state

અંજારમાંથી 32 લાખનો વિદેશી દારૂ ઝડપાયો - Foreign liquor worth 32 lakhs seized

પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંજારના ખંભરા ગામની વાડીમાં દરોડો પાડી 31.69 લાખનો વિદેશી દારુ-બીયરનો જથ્થો જપ્ત (foreign liquor worth 32 lakhs caugh from anjar) કર્યો છે. ટેન્કરમાં છૂપાવીને દારુ લવાયો હતો.

અંજારમાંથી 32 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
અંજારમાંથી 32 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
author img

By

Published : Sep 15, 2022, 4:41 PM IST

કચ્છ : લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંજારના ખંભરા ગામની વાડીમાં દરોડો પાડી 31.69 લાખનો વિદેશી દારુ-બીયરનો જથ્થો જપ્ત (foreign liquor worth 32 lakhs caugh from anjarr) કર્યો છે. પોલીસે હાલ 1 આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય 6 આરોપીઓ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

6 આરોપી સામે ગુનો નોંધાયો : PI એમ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે, નાસી છૂટેલાં તથા હાજર ના મળેલાં જગતસિંહ જાડેજા, શક્તિસિંહ સુખદેવસિંહ જાડેજા, કરીમ આધમ ગાલા, રહીમ ઊર્ફે ભલો આધમ ગાલા અને ટેન્કર ચાલક સહિત 6 આરોપી સામે અંજાર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.

પોલીસે કુલ 50.49 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત : અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાંન્ડની 7800 બોટલો કિંમત 29,31,960, 237 નંગ બિયર ટીન કિંમત રૂપિયા 2,37,500, 5000 કિંમતનો મોબાઇલ ફોન, 15,00,000ની કિંમતનો ટેન્કર, 3,00,000 ની કિંમતની કાર, 75,000ની કિંમતની બાઈક મળીને કુલ 50.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.