ETV Bharat / state

Cold Temperature in Gujarat :જાણો આજે રાજ્યના મહાનગરોમાં કેટલું છે લઘુતમ તાપમાન - Cold Temperature in Gujarat

જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો (Temperature in Gujarat) પારો નીચે સરકી રહ્યો છે અને છેલ્લાં થોડાક દિવસોથી અનેક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં સરક્યો છે.

Cold Temperature in Gujarat :જાણો આજે રાજ્યના મહાનગરોમાં કેટલું છે લઘુતમ તાપમાન

author img

By

Published : Jan 16, 2022, 12:51 PM IST

કચ્છ: આજે રવિવારે રાજ્યના જિલ્લાઓમાં 5 ડિગ્રીથી 13 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન (Cold Temperature in Gujarat ) નોંધાયું છે. આગામી દિવસોમાં પારો હજુ પણ 3 થી 5 ડિગ્રી નીચો જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે (Meteorological Department) વ્યક્ત કરી છે.

સમગ્ર રાજ્યમાં ઠંડો પવન

આજે સવારથી જ સમગ્ર રાજ્યમાં ઠંડો પવન અનુભવાઈ રહ્યો છે. તો આગામી દિવસોમાં પારો હજુ પણ 3 થી 5 ડિગ્રી નીચો જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે (Meteorological Department) વ્યક્ત કરી છે.

પવનની ઝડપ પણ વધશે તેવી શકયતા

પવનની ઝડપ પણ વધશે તેવી શકયતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ,ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે.

રાજ્યના શિતમથક નલિયામાં 5.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું

હવામાન ખાતા (Meteorological Department) દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રવિવારે રાજ્યના જિલ્લાઓમાં 5 ડિગ્રીથી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યનું શિતમથક નલિયામાં 5.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું અને આજનું લઘુતમ તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રી)

ક્રમમહાનગરો તાપમાન
1અમદાવાદ 8.8
2ગાંધીનગર 7.3
3રાજકોટ 7.5
4સુરત 13.0
5ભાવનગર 8.2
6જૂનાગઢ 12.0
7બરોડા 9.7
8નલિયા 5.2
9ભુજ 6.6
10કંડલા 9.9

આ પણ વાંચો:

Gujarat Weather Today : રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ફરી ઊંચે ચડ્યો, જાણો આજનું લઘુતમ તાપમાન

Gujarat Weather Today : રાજ્યના તમામ જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારો નીચે સરક્યો, જાણો આજનું લઘુતમ તાપમાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.