ETV Bharat / state

નખત્રાણામાં સતત બીજા દિવસે પણ ખેડૂતોની લડત યથાવત, તંત્રને આવેદન અપાયું

નખત્રાણા: નખત્રાણા પ્રાંત કચેરી સામે અદાણી ગ્રીન એનર્જી કંપની સામે વળતર મુદ્દે અચોક્કસ મુદત સુધી ધરણા પર બેઠેલા ખેડૂતોનો સતત બીજો દિવસ પણ વિરોધ યથાવત રાખ્યો હતો. ધરણાના બીજા દિવસે કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીના પ્રતિનિધિઓએ ખેડૂત છાવણીની મુલાકાત લઈ ખેડૂતોને શાંતવના આપી હતી. જોકે, રાજકીય પાર્ટીઓના સમર્થન સાથે ન્યાય ન મળે ત્યાં ખેડૂતોની લડત યથાવત રહેશે.

nakhtrana Village
author img

By

Published : Jul 25, 2019, 11:26 AM IST

કચ્છમાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતોને પૂરતા વળતર નથી મળતા તે કારણે તેમણે અચોક્કસ મુદ્દતના ધરણા યોજી સતત બીજા દિવસે તંત્રને આવેદન પાઠવ્યું હતું. નખત્રાણા પ્રાંત કચેરી બહાર લડત પર બેઠેલા ખેડૂતો પાસે આજે ભાજપ-કોંગ્રેસના પ્રતિનિધિઓએ પણ ઉપવાસની છાવણીમાં પહોંચ્યા હતા એક તરફ સરકારી પીઠબળથી કંપની મનમાનીનો ખેડૂતોને આક્ષેપ છે તો બીજી તરફ ભાજપના જિલ્લા પ્રમુખે ખેડૂત છાવણીની મુલાકાત લીધા બાદ સરકાર સુધી આ વાત પહોંચાડી ખેડૂતોને ન્યાય માટે સરકારમાં રજૂઆતની ખાતરી આપી હતી. આ બાબતોમાં કોંગ્રેસે ખેડૂતોને લડતને ટેકો જાહેર કરી નખત્રાણા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતની લડતને ટેકો આપ્યો હતો.

નખત્રાણામાં સતત બીજા દિવસે પણ ખેડૂતોની લડત યથાવત, તંત્રને આવેદન અપાયું

નખત્રાણામાં 23થી વધુ ગામોમાં કંપની આવી કાર્યવાહી કરી રહી છે જેની સામે ખેડૂતોએ શરૂ કરેલા વિરોધને કચ્છના ખેડૂત અને કિસાન સંઘે ટેકો જાહેર કર્યો છે. ખેડૂતોની લડત દિવસે-દિવસે ઉગ્ર થઇ રહી છે જે આજે બીજા દિવસે પણ જારી છે. જો કે, ભાજપ કોંગ્રેસના રાજકીય મુલાકાત અને આશ્વાસન પછી ખેડૂતો લડી લેવાના મૂડમાં છે અને ત્યાં સુધી યોગ્ય વળતર અને માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની તૈયારી દર્શાવી છે.

Intro:નખત્રાણા પ્રાંત કચેરી સામે અદાણી ગ્રીન એનર્જી કંપની સામે વળતર મુદ્દે અચોક્કસ મુદત સુધી ધરણા પર બેઠેલા ખેડૂતોનો બીજો દિવસ પણ વિરોધ જારી રહ્યો છે ધારણાના બીજા દિવસે કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીના પ્રતિનિધિઓએ ખેડૂત છાવણી ની મુલાકાત લઇ ખેડૂતોને શાંતવના આપી હતી જોકે ખેડૂતોએ રાજકીય પાર્ટીઓના સમર્થન સાથે ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધ જારી રાખવાનો નિર્ણય કર્યો છે

Body: જમીન સંપાદન ખેડૂતોને પૂરતા વળતર મુદ્દે ખેડૂતોએ લડત ચાલુ કરીને અચોક્કસ મુદતના ધરણા આદર્યા છે નખત્રાણા પ્રાંત કચેરી બહાર લડત પર બેઠેલા ખેડૂતો પાસે આજે ભાજપ-કોંગ્રેસના પ્રતિનિધિઓએ પણ ઉપવાસની છાવણીમાં પહોંચ્યા હતા એક તરફ સરકારી પીઠબળ થી કંપની મનમાની નો ખેડૂતોને આક્ષેપ છે ત્યાં ભાજપના જિલ્લા પ્રમુખ એ ખેડૂત છાવણીની મુલાકાત લીધા બાદ સરકાર સુધી યોગ્ય વાત પહોંચાડી ખેડૂતોને ન્યાય માટે સરકારમાં રજૂઆત ની ખાતરી આપી હતી તો બીજી તરફ કોંગ્રેસે ખેડૂતોને લડતને ટેકો જાહેર કરી નખત્રાણા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતની લડતને ટેકો આપ્યો હતો
નખત્રાણા 23 થી વધુ ગામોમાં કંપની આવી કાર્યવાહી કરી રહી છે જેની સામે ખેડૂતોએ શરૂ કરેલા વિરોધ ને કચ્છ પરના કિસાનો અને કિસાન સંઘે ટેકો જાહેર કર્યો છે ખેડૂતોની લડત દિવસે-દિવસે ઉગ્ર થઇ રહી છે જે આજે બીજા દિવસે પણ જારી છે જો કે ભાજપ કોંગ્રેસ ના રાજકીય મુલાકાત અને આશ્વાસન પછી ખેડૂતો લડી લેવાના મૂડમાં છે અને ત્યાં સુધી યોગ્ય વળતર અને માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની તૈયારી દર્શાવી છે

બાઈટ...01----- કેશુભાઈ પટેલ
પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ

બાઈટ...02---- રાજેશ આહીર
નખત્રાણા તાલુકા કોંગ્રેસ સમિતિ

બાઈટ....03---- ખેડૂત આગેવાન

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.