ETV Bharat / state

કચ્છમાં ડેન્ગ્યુ મેલેરિયાના કેસમાં વધારો,આરોગ્યતંત્ર આવ્યું એક્શનમાં

author img

By

Published : Oct 10, 2019, 11:46 PM IST

કચ્છ:પંથકમાં સારા વરસાદ બાદ હવે મોસમે પોતાની પાંખો ફેલાવી છે અને લોકો બિમાર પડ્યા છે.આરોગ્ય તંત્રના કામગીરીના દાવા વચ્ચે ઈ ટીવી ભારતની ટીમે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.હોસ્પિટલમાં દર્દીઓની લાઈન જોઈને જ ખ્યાલ આવી ગયો કે,પંથકમાં ડેન્ગ્યુ તાવના દર્દીઓની સંખ્યા અનેક ગણી વધી ચૂકી છે.આ ચિત્ર આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉભા કરવનારૂં છે.

ડેન્ગ્યુ મેલેરિયાના કેસો વધ્યા

ભુજમાં આવેલી જી.કે.જનરલ હોસ્પિટલથી લઇને સરકારી અને સાર્વજનિક હોસ્પિટલોની સ્થિતી બહુ ખરાબ છે. શહેરમાં ડેન્યુએ નાની વયના લોકોનો ભોગ લીધો છે. ડેન્ગ્યુ ઉપરાંત વાયરલ ફિવર અને કમળાના કેસમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલની પરિસ્થિતી અંગે ડોક્ટરોનું કહેવું છે કે, તડકો નીકળ્યા બાદ સ્થિતિમાં સુધારો આવી શકે છે.

કચ્છમાં ડેન્ગ્યુ મેલેરિયાના કેસો વધ્યા, આરોગ્યતંત્ર આવ્યું એક્શનમાં

હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા સાથે ઓપીડીના દર્દીઓનો આંક પણ ઉંચો છે. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ, કચ્છમાં એક મહિનામાં ત્રણ હજારથી વધુ તાવના કેસ નોંધાયા છે. જ્યારે, એક સપ્તાહમાં ડેન્ગ્યુના 22 કેસ સામે આવ્યા છે. તો મેલેરિયાના દસ મહિનામાં 252 કેસ નોંધાયા છે. ગત વર્ષ કરતા આ આંકડો ઓછો છે, પરંતુ તેમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે.

વર્ષ 2018માં મેલેરિયાના 601 અને ડેન્ગ્યુના 104 કેસ પોઝિટિવ આવ્યા હતા. હાલ આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વે શરૂ કરીને રોગચાળા પર નિયંત્રણ લાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

Intro:કચ્છ સારા વરસાદ બાદ હવે મોસમી આવે પોતાની પાંખો ફેલાવી છે અને ગામે ગામે શહેર શહેરમાં તાવના ખાટલા માંડ્યા છે આરોગ્ય તંત્રના કામગીરીના દાવા વચ્ચે etv ભારત ની ટીમે હોસ્પિટલ દવાખાના ની મુલાકાત લીધી તો દર્દીઓની લાઈનનો જઈ જ સમજી જવાયું કે ડેન્ગ્યુ સહિતના તાવની દર્દીઓની સંખ્યા અનેક ગણી વધી ચૂકી છે આ ચિત્ર આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ખડા કરે છે

Body: ભુજમાં આવેલી જી કે જનરલ હોસ્પિટલથી માંડીને અનેક ખાનગી સરકારી સાર્વજનિક હોસ્પિટલોમાં સ્થિતિએ એવો ચિંતાજનક વળાંક લીધો છે કે પથારીઓ ખોટી પડી છે અને એથીય વધુ ગંભીર બાબત તો એ છે કે ફુલોર બેડ માટે જગ્યા નથી કચ્છમાં ડેન્ગ્યૂનો ભોગ બનતા દર્દીઓ પૈકી અમુક એ નાની વયે દમ તોડયા હોવાની માહિતી પણ મળી રહી છે
મળતી વિગતો મુજબ આ પહેલી ઋતુમાં દર્દીને બે-ત્રણ દિવસમાં દર્દીના પ્લેટલેટ સુધરતા અને રજા આપવા જેવી સ્થિતિ જોવા મળતી તે સામે આ વરસ ઋતુમાં દેખાયેલા ડેન્ગ્યૂમાં થોડો તફાવત છે જેમાં દર્દીને ત્રણ-ચાર દિવસથી માંડી દર્દીની શારીરિક સ્થિતિ પ્રમાણે દાખલ કરવા પડે છે ડેન્ગ્યુ ઉપરાંત વાયરલ ફિવર અને કમળો ટાઇફોઇડ ના પણ છૂટા કેસો ખાનગી હોસ્પિટલમાં દેખાઈ રહ્યા છે જોકે તબીબો માની રહ્યા છે કે તડકો નીકળ્યા પછી સ્થિતિમાં સુધારો આવી શકે છે
સિવિલ ઉપરાંત અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા સાથે ઓપીડી ના દર્દીઓ નો આંક પણ ઉંચો છે આવા દર્દીઓની મજબૂરી છે કે દાખલ થવું મોટાભાગની હોસ્પિટલોમાં જગ્યા જ નથી ખાનગી ક્લિનિકો હોસ્પિટલમાં દાખલ કરવાની જગ્યા નથી મળતી આરોગ્ય વિભાગ માંથી મળતી વિગતો મુજબ કચ્છમાં એક મહિનામાં ત્રણ હજારથી વધુ તાવના કેસો નોંધાયા છે ત્યાં બે સપ્તાહમાં ડેન્ગ્યુના 22 કેસ સામે આવ્યા છે આઠ મહિનામાં અત્યાર સુધી 44 કેસ નોંધાયા છે ત્યારે માત્ર એક સપ્તાહમાં 22 કેસ ડેન્ગ્યુના સામે આવ્યા છે તો મેલેરિયાના દસ મહિનામાં 252 કેસ નોંધાયા છે ગત વર્ષ કરતાં આ આંકડો ઓછો છે પરંતુ ઝડપથી વધતા આરોગ્ય વિભાગ ચિંતિત છે વર્ષ 2018 માં મેલેરિયાના ૬૦૧ અને ડેન્ગ્યુના 104 કેસ પોઝિટિવ આવ્યા હતા હાલ આરોગ્ય વિભાગે ડોર સર્વ સાથે રોગચાળા પર નિયંત્રણ માટે પ્રયાસ શરૂ કર્યો છે આરોગ્યલક્ષી જાગૃતિ અંગે લોકોને સમજ અપાઇ રહી છે ઉપરાંત પૂરતી સુવિધા ઉપલબ્ધ હોવાના દાવા સાથે આરોગ્ય વિભાગે લોકોને જાગૃત રહેવાની સલાહ આપે છે
તંત્રની આ આંકડાકીય માહિતી અને દાવાઓ વચ્ચે સ્થિતિ નાજુક છે આંકડાઓમાં સચ્ચાઈ કેટલી છે એ તો આરોગ્ય વિભાગ વધુ જાણીતું હશે પણ હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે તે હકીકત છે

બાઈટ.....01...એ.યુ.ભટ
મેલેરીયા અધિકારી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.