કચ્છ: કોરોનાની મહામારી વચ્ચે કચ્છમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. સરહદી અને સૂકા મુલક કચ્છ જિલ્લામાં અત્યાર સુધી 27000 અને 61 હેક્ટરમાં વાવેતર કરી દેવાઈ છે અને વર્ષના અંત સુધીમાં આ વાવેતર 7 લાખ 25 હજાર હેકટર સુધી પહોંચશે.
કચ્છમાં 27 હજાર હેક્ટરમાં વાવેતર વર્ષાનતે 7.25 લાખ હેકટર સુધી પહોચશે - ખેડૂતોએ વાવણી શરૂ કરી
કોરોનાની મહામારી વચ્ચે કચ્છમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. સરહદી અને સૂકા મુલક કચ્છ જિલ્લામાં અત્યાર સુધી 27000 અને 61 હેક્ટરમાં વાવેતર કરી દેવાઈ છે અને વર્ષના અંત સુધીમાં આ વાવેતર 7 લાખ 25 હજાર હેકટર સુધી પહોંચશે.
કચ્છમાં 27 હજાર હેક્ટરમાં વાવેતર વર્ષાનતે 7.25 લાખ હેકટર સુધી પહોંચશે