ETV Bharat / state

AAP ધનવાન, ગાંધી પરિવારનો રિમોટ કંટ્રોલ ખોટકાઈ ગયુ : CR પાટીલ - CR Patil visit Junagadh

જૂનાગઢમાં સી.આર.પાટીલે ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (CR Patil visit Junagadh) અને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીને ધનવાન કહી હતી. તો બીજી તરફ કોંગ્રેસને પણ હાડા હાથે લીધી હતી.(CR Patil statement in Junagadh)

AAP ધનવાન, ગાંધી પરિવારનો રિમોટ કંટ્રોલ ખોટકાઈ ગયુ : CR પાટીલ

author img

By

Published : Oct 6, 2022, 3:56 PM IST

જૂનાગઢ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આગામી વિધાનસભાની ચૂંટણીઓને (Junagadh Assembly Election 2022) લઈને હવે સોરઠ બાજુ વળ્યા છે. જ્યાં તેમણે ઉના વિધાનસભા બેઠક પર કાર્યકર્તાઓને સભામાં હાજર રહ્યા હતા. અહીં સી.આર.પાટીલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર કટાક્ષો કર્યા હતો. કોંગ્રેસ દિશાહીન થઈ ગઈ છે અને તેમના રાજકુવર ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કન્વીનર મફત વચનોની લાણી આપીને રાજ્યના મતદારોને ભોળવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ અને આપના તમામ વાયદા અને વચનોની સામે ભાજપનો ઉમેદવાર ઉના (BJP meeting in Junagadh) બેઠક પરથી ધારાસભ્ય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સી.આર. પાટીલે કોણે ગણાવ્યા ધનવાન શા માટે આપ્યું આવું નિવેદન

સી.આર. પાટીલના પ્રહાર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ ગીર સોમનાથ જિલ્લાની ઉના વિધાનસભા લઈને પ્રવાસમાં હતા. જ્યાં પર નેતાઓ અને કાર્યકર્તાઓના સંમેલનમાં હાજરી આપી હતી. અહીં તેમણે કોંગ્રેસ અને AAP પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આ બંને રાજકીય પાર્ટીઓ વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ભૂતકાળમાં સરી જશે. કોગ્રેસ રાજકુમારને આગળ કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. એક તરફ કોંગ્રેસ તુટી રહી છે તો બીજી તરફ સાંસદ અને ગાંધી પરિવારના રાજકુમાર રાહુલ ગાંધી ભારત જોડે યાત્રા પર નીકળ્યા છે. નવા રાષ્ટ્રીય પ્રમુખ લઈને કહ્યું કે નવા પ્રમુખ રીમોટ કંટ્રોલથી ચાલતા બનશે, પરંતુ હવે ગાંધી પરિવારનો રિમોટ કંટ્રોલ ખોટકાઈ ગયુ છે, ત્યારે કોંગ્રેસના નવા પ્રમુખ ડામાડોળ પરિસ્થિતિમાં કોંગ્રેસને વધુ નુકસાન કરશે. (CR Patil visit Junagadh)

ચૂંટણી પ્રચાર
ચૂંટણી પ્રચાર

આમ આદમી વચનો આપવામાં છે ધનવાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ગણ્યાગાંઠ્યા લોકો દિલ્હીથી આવીને ખૂબ વચનોની ભરમાર કરી રહ્યા છે. આમાં આદમી પાર્ટી વચનો આપવામાં ખૂબ ધનવાન છે, પરંતુ રાજ્યનો મતદાર ખોટા વચનોમાં નહીં ભોળવાય તેવો ભરોસો પણ પાટીલે વ્યક્ત કર્યો હતો. તેમજ આગામી ચૂંટણીના પરિણામો બાદ ઉના વિધાનસભા બેઠક પર ભાજપનો ઉમેદવાર ધારાસભ્ય બેઠેલો જોવા મળશે. (CR Patil hits out at AAP)

ભાજપની ટિકિટને લઈને પક્ષના નિર્ણયનો કર્યો પુનરોચાર ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને પક્ષનો જે અંતિમ નિર્ણય છે તેનો પુનરોચાર કર્યો હતો. મંચ પરથી કાર્યકરો અને આગેવાનોને જણાવ્યું હતું કે, આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ જાતે કરવાના છે. તેમના દ્વારા મૂકવામાં આવેલો ઉમેદવાર કમળના પ્રતિક રૂપે પ્રત્યેક નેતા અને કાર્યકરોએ સ્વીકાર કરીને તેને જીતાડવાનું કામ કરવાનું છે. ઉનામાં આપ અને કોંગ્રેસ પર કટાક્ષની સાથે ભાજપના નેતાઓને પણ જૂથવાદ ભૂલીને કામે લાગી જવાનો ઈશારો સી.આર.પાટીલે કર્યો હતો. (CR Patil attack on Congress)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.