ETV Bharat / state

ગુજરાતમાં કોંગ્રેસના વધુ 2 ઉમેદવારો જાહેર, કચ્છ અને નવસારીમાં નવા ચહેરાઓ ઉતારાયા

author img

By

Published : Mar 26, 2019, 6:37 PM IST

Updated : Mar 26, 2019, 7:42 PM IST

ફાઈલ ફોટો

2019-03-26 18:33:26

કચ્છથી નરેશ મહેશ્વરી અને નવસારીથી ધર્મેશ પટેલ

CONGRESS
કોંગ્રેસ જાહેર કરેલ ઉમેદવારોની યાદી

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 3 ઉમેદવારોના નામની જાહેર યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતમાં બે ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યાદીમાં ગુજરાતના કચ્છથી નરેશ મહેશ્વરી અને નવસારીથી ધર્મેશ પટેલના નામ જાહેર કરાયા છે. તેમજ ઉત્તરપ્રદેશના રામપુર માટે સંજય કપૂરનું નામ જાહેર કરાયું છે.

Intro:Body:

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 3 ઉમેદવારોના નામની જાહેર કરી યાદી, ગુજરાતમાં બે ઉમેદવાર જેમાં કચ્છથી નરેશ મહેશ્વરી અને નવસારીમાં ધર્મેશ પટેલ, તેમજ ઉત્તરપ્રદેશના રામપુરમાં સંજય કપૂરનું નામ જાહેર

Conclusion:
Last Updated : Mar 26, 2019, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.