ETV Bharat / state

રેકોર્ડ 2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર, રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો - Cold Wave in Gujarat

સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ત્યારે કચ્છના નલિયામાં ઠંડીનો પારો 2 ડિગ્રી સુધી પહોંચી (Cold Wave in Nalia Kutch) ગયો છે. તેના કારણે કચ્છના લોકો હવે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે પણ વધુ ઠંડીની આગાહી (Meteorological department forecast for Cold) કરી છે.

રેકોર્ડ 2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર, રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો

author img

By

Published : Jan 5, 2023, 11:10 AM IST

Updated : Jan 5, 2023, 12:05 PM IST

કચ્છ જિલ્લામા ફૂંકાતા બરફિલા સૂસવાટાં મારતા પવનથી ઠારની ધાર વધુ ડંખિલી બનવા સાથે આખો દિવસ ગરમ વસ્ત્રો (Cold Wave in Nalia Kutch) પહેરી રાખવાં પડે તેવું ટાઢોડું અનુભવાયું હતું. નલિયા 2.0 ડિગ્રીએ રાજ્યના ઠંડા મથકોમાં પ્રથમ સ્થાને અડીખમ રહ્યું છે. હવામાન વિભાગે (Meteorological department forecast for Cold) હજી એકાદ દિવસ પવનનું જોર જળવાયેલું રહેશે તેવી આગાહી કરી છે.

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું ગુજરાતમાં આ વખતે ઠંડીની શરૂઆત (Cold Wave in Gujarat) થોડી મોડી થઈ હતી, પરંતુ હવે ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થયા બાદ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહીમાં (Meteorological department forecast for Cold) દર વખતની જેમ આ સીઝનમાં પણ કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે અને આવનારા સમયમાં પણ હજુ નલિયાના તાપમાનમાં ઘટાડો થશે.

12થી 20 કિલોમીટરની ઝડપે પવન જિલ્લા મથક ભુજમાં લઘુતમ (Cold Wave in Nalia Kutch) પારો 9 ડિગ્રી નોંધાયો હતો, પરંતુ સરેરાશ 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને લોકોને રીતસરના થરથરાવ્યા હતા. એક સમયે પવનની ઝડપ વધીને 15 કિલોમીટરને પાર થઈ ગઈ હતી. નલિયામાં આજે ચાલુ સીઝનમાં રેકોર્ડ બ્રેક પારો નોંધાયો છે.આજે નલિયામાં 2.0 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જિલ્લામાં સરેરાશ 12થી 20 કિલોમીટરની ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાયો હતો.

રાજ્યનું તાપમાન
રાજ્યનું તાપમાન

આ પણ વાંચો ગુજરાતમાં જામી રહ્યો છે ગુલમર્ગ જેવો માહોલ, તાપમાન ઘટશે ઠંડી વધશે

નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન રાજ્યમાં નલિયામાં લઘુતમ પારો (Cold Wave in Nalia Kutch) 2.0 ડિગ્રીએ પહોંચ્યું છે. તો કંડલામાં 12.0 ડિગ્રી, અમદાવાદ 10.0 ડિગ્રી, ભુજમાં 9.0 ડિગ્રી, બરોડામાં 11.6 ડિગ્રી, ગાંધીનગરમાં 9.4 ડિગ્રી, જૂનાગઢમાં 10.0 ડિગ્રી, ભાવનગરમાં 14.6 ડિગ્રી,સુરતમાં 15.2 ડિગ્રી તો રાજકોટમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી દિવસોમાં ઠંડી વધુ જોર પકડશે આજે સવારથી જ તીવ્ર ગતિએ પવન ફૂંકાવવાનું (Cold Wave in Nalia Kutch) શરૂ થતાં ઠારનો માર વધુ અસહ્ય બન્યો હતો. દિવસે તડકામાં તપીને, તો રાત્રે તાપણાનો સહારો લઈ લોકોએ ઠંડી સામે રક્ષણ મેળવ્યું હતું પવનની ઝડપમાં વધારાના કારણે વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી. સાંજ ઢળતાં જ ઠંડી અને ઠારનો માર વધુ આકરો બન્યો હતો. વાતાવરણીય માહોલ જોતાં આગામી દિવસોમાં ઠંડી વધુ જોશભેર કચ્છને થરથરાવશે.

આ પણ વાંચો ઠંડીએ કરી જોરની જમાવટ, નલિયા 8.1 ડિગ્રી સૌથી ઠંડુગાર

ચાલુ સીઝનમાં ઠંડીનો રેકોર્ડ નલિયાની વાત કરીએ તો, રાજ્યની સૌથી વધુ ઠંડી અહીં (Cold Wave in Nalia Kutch) પડતી હોય છે તો ચાલુ સીઝનમાં રેકોર્ડ બ્રેક લઘુતમ તાપમાન નોંધાયું છે જે 2.0 ડિગ્રી છે તો આ પહેલાં 8 ફેબ્રુઆરી 2012ના રોજ નલિયામાં 0.8 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે છેલ્લાં 10 વર્ષનો સૌથી ઓછા તાપમાનનો રેકોર્ડ છે.

વધુ એક દિવસ શીતલહેરની ચેતવણી કચ્છમાં ગગડેલા મહત્તમ પારા સાથે (Cold Wave in Nalia Kutch) 12-20 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવને આખો દિવસ તીવ્ર ઠંડીના ચમકારાનો અનુભવ કરાવ્યો હતો. રાજ્યના હવામાન વિભાગે (Meteorological department forecast for Cold) વધુ એક દિવસ શીતલહેરની ચેતવણી જારી કરી છે. તો ખાસ કરીને પહાડી રાજયોમાં ભારે હિમવર્ષા સાથે ઉત્તર ભારતમાં કાતીલ ઠંડી પડી રહી છે. ઉપરાંત ઉત્તર દિશાએથી બરફીલા પવનો ફુંકાવવાનું જારી રહેતા પારો વધુ ગગડે તેવી શકયતા સેવાઈ રહી છે.

Last Updated : Jan 5, 2023, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.