ETV Bharat / state

પાણીની તંગી વચ્ચે વિજય રૂપાણી કચ્છની મુલાકાતે - rakesh kotwal

કચ્છ: છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કાળ અને અછતની સ્થિતિ વચ્ચે આકરા ઉનાળામાં પરિસ્થિતિ વધુ સંગીન બની છે. મુખ્યપ્રધાન આજે કચ્છની મુલાકાત લેશે. કચ્છમાં નારાયણ સરોવર અને બન્ની પચ્છમના ગામડાઓની મુલાકાત લઈને વિજય રૂપાણી ભુજમાં તંત્ર સાથે બેઠક યોજી શકે છે.

ફાઈલ ફોટો
author img

By

Published : May 10, 2019, 11:29 AM IST

Updated : May 10, 2019, 12:55 PM IST

કચ્છમાં પાણી માટે તેમજ ઘાસની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે મુલાકાતે લેશે. મુખ્ય પ્રધાન ગુરૂવારે કચ્છની મુલાકાતે આવનાર હતા, પરંતુ કાર્યક્રમમાં ફેરફાર થતાં તેઓ આજે કચ્છની મુલાકાત લેશે. મુખ્ય પ્રધાન પહેલા નારાયણ સરોવર જશે અને ત્યાંથી ધોરડોની મુલાકાત લેશે. બપોર બાદ રૂપાણી ભુજમાં બેઠક યોજીને પાણી અને ધાસચારની કામગીરીનું મુલ્યાકંન કરશે.

kutch
કચ્ચમાં પાણીની તંગી

કચ્છના કલેક્ટર રેમ્યા મોહન તરફથી તમામ અધિકારીઓને આપી દેવામાં આવી છે. મુખ્યપ્રધાન રૂપાણી નારાયણ સરોવર પાંજરાપોળ, કેટલા કેમ્પ તેમજ આર.ઓ. પ્લાન્ટની મુલાકાત લેશે ઉપરાંત બન્નીના ધોરડો ગોરેવાલી ગામમાં ઘાસડેપોની મુલાકાત લેશે

R GJ KTC 01 09APRIL CM KUTCH MULAKAT SCRTIP RAKESH 

LOCIAOTN- BHUJ 
DATE 09 APRIL 

મુખ્યપ્રધાનનો ફોટો ત્યાંથી મુકવા વિનંતી છે. 

 કચ્છમાં  છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કાળ અને અછતની સ્થિતી વચ્ચે આકરા ઉનાળામાં પરિસ્થિત વધુ સંગીન બની છે. ત્યારે રાજયના મુખ્યપ્રધાન આવતીકાલ શુક્રવારે  કચ્છની મુલાકાતે આવી રહયા છે. કચ્છમાં નારાયણ સરોવર અને બન્ની પચ્છમના ગામડાઓની મુલાકાત લઈને સીએમ ભુજમાં તંત્ર સાથે બેઠક યોજશે તેવી માહિતી મળી રહી છે. 

કચ્છમાં પાણી માટે તેમજ ઘાસની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યપ્રધાન વિજય  રૂપાણી આવી રહયાની માહિતીથી તંત્ર તૈયારીઓ અને અહેવાલ રજુ  તૈયાર કરવામાં લાગી ગયું છે.  મુખ્યપ્રધાન ગુરૂવારે કચ્છની મુલાકાતે આવનાર હતા પરંતુ કાર્યક્રમમાં ફેરફાર થતાં તેઓ આવતીકાલે કચ્છ આવશે. સવારે તેઓ નારાયણ સરોવર જસે અને ત્યાંથી ધોરડોની મુલાકાત લેશે. બપોર બાદ સીએ ભુજમાં બેઠક યોજીને પાણી અને ધાસચારની કામગીરીનું મુલ્યાકંન કરશે.   આ અંગેની સૂચના કચ્છ કલેક્ટર રેમ્યા મોહન તરફથી તમામ અધિકારીગણને આપી દેવામાં આવી છે. મુખ્યપ્રધાન રૂપાણી  નારાયણ સરોવર પાંજરાપોળ, કેટલ કેમ્પ તેમજ આર.ઓ. પ્લાન્ટની મુલાકાત લેશે ઉપરાંત બન્નીના ધોરડો ગોરેવાલી ગામમાં ઘાસડેપોની મુલાકાત લેશે  તેવું જાણવા મળ્યું છે. 

કચ્છમાં તંત્રએ ભલે કામગીરી આદરી હોય પણ સ્થિતી યોગ્ય નથી તેવો ખુદ સ્વીકાર થઈ રહયો છે. અછત સમય કરતા પહેલા જાહેર કરી દેવાઈ પણ આયોજનમાં અડચણોને પગલે કચ્છમાં હાલે પાણીનો પોકાર ઉઠયો છે અને ઘાસ વગર પશુધન મોતના મુખમાં ધકેલાઈ રહયાની ફરિયાદો પણ થઈ રહી છે. 
Last Updated : May 10, 2019, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.