ETV Bharat / state

ભૂજમાં ફાયર વિભાગ દ્રારા ટ્યુશન ક્લાસ પર ચેકીંગ હાથ ધરાયું

ભૂજઃ સુરતમાં ખાનગી ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. ફાયર સેફ્ટીના સાધનો વગર સર્જાયેલી આ દુર્ધટના પછી સરકારે ગુજરાતભરમાં ટ્યુશન ક્લાસીસ પર તપાસ શરૂ કરી છે. ત્યારે ભૂજમાં ફાયર સેફ્ટીના સાધનો વગર ધમધમતા ટ્યુશન ક્લાસીસ પર તવાઇ બોલાવાઇ હતી.

author img

By

Published : May 26, 2019, 5:19 AM IST

ફાયર વિભાગ દ્રારા ટ્યુશન ક્લાસ પર ચેકીંગ હાથ ધરવામાં આવી

સુરતમાં બનેલી ગોઝારી ધટના પછી રાજ્ય ભરમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસીસો પર ફાયર વિભાગે તવાઇ બોલાવી છે. ભૂજની નસરાઇઝ બિલ્ડીંગ સહિત ભૂજમાં 6 જેટલા ટ્યુશન ક્લાસીસો પર ફાયરી વિભાગ અને પાલિકાએ સંયુક્ત ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં તમામ સ્થળોએ ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. આથી ફાયર વિભાગે નોટીસ સાથે ટ્યુશન ક્લીસીસ બંધ કરાવ્યા હતા. રાજ્ય સરકારના નવા પરિપત્ર પહેલા એક પણ ટ્યુશન ક્લાસીસ ચાલુ ના કરવાની ફાયર વિભાગે સુચના આપી હતી.

Intro:સુરતમાં ખાનગી ટ્યુશન ક્લાસીસમા ગઇકાલે આગની ધટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખ્યુ છે. ફાયર સેફટીના સાધનો વગર સર્જાયેલી આ દુર્ધટના પછી સરકારે ગુજરાતભરમાં ટ્યુશન ક્લાસીસ પર તપાસ શરૂ કરી છે. ત્યારે ભુજમાં ફાયર સેફ્ટીના સાધનો વગર ધમધમતા ટ્યુશન ક્લાસીસ પર તવાઇ બોલાવાઇ હતી. 

Body:સુરતમાં બનેલી ગોઝારી ધટના પછી રાજ્ય ભરમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસીસો પર ફાયર વિભાગે તવાહી બોલાવી છે. ભુજની નસરાઇઝ બિલ્ડીંગ સહિત ભુજમાં 6 જેટલા ટ્યુશન ક્લીસીસો પર ફાયરી વિભાગ અને પાલિકાએ સ્યુક્ત ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં તમામ સ્થળોએ ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો જેથી ફાયર વિભાગે નોટીસ સાથે ટ્યુશન ક્લીસીસ બંધ કરાવ્યા હતા. રાજ્ય સરકારના નવા પરિપત્ર પહેલા એક પણ ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવાની ફાયર વિભાગે સુચના આપી છે. 

આગામી દિવસોમા ભુજ સહિત અન્ય વિસ્તારોમાં પણ ફાયર વિભાગ દ્રારા આવા ટ્યુશન પર ચેકીંગ હાથ ધરી કાર્યવાહી હાથ ધરાશે 

BITE  ANIL KUMAR FIRE OFFICER BHUJ 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.