ETV Bharat / state

Pakistani Boat in Kutch: કચ્છમાં BSFને જોઈને પાકિસ્તાની માછીમારો કઈ રીતે ઊંધી પૂંછડીએ ભાગ્યા - Pakistani Fishermen in Harami Nala Area

કચ્છમાંથી BSFએ પાકિસ્તાની બોટને (Pakistani Boat in Kutch) ઝડપી લીધી હતી. BSF ભૂજને 3-4 પાકિસ્તાની માછીમારોની (Pakistani Fishermen in Kutch) હિલચાલ નજરે પડી હતી. બાદ બોટ જપ્ત કરાતા (Kutch Border Security Force) કેટલીક વસ્તુઓ મળી આવી હતી.

Pakistani Boat in Kutch: કચ્છમાં BSFને જોઈને પાકિસ્તાની માછીમારો કઈ રીતે ઊંધી પૂંછડીએ ભાગ્યા

author img

By

Published : May 5, 2022, 10:46 AM IST

કચ્છ : ફરી એકવાર કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી બોટ મળી આવતા (Pakistani Boat in Kutch) ખળભળાટ ફેલાયો છે. પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 1 બોટને ઝડપી લેવામાં આવી છે. સીમા સુરક્ષા દળ (Kutch Border Security Force) દ્વારા કચ્છના હરામીનાળાના વિસ્તારમાંથી 1 બોટને ઝડપી લેવામાં આવી છે.

ભુજના સરક્રીકમાંથી પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત

આ પણ વાંચો : Burning Boat in Valsad: દાંતી દરિયા કિનારે હોડીમાં લાગી આગ, પછી શું થયું જાણો

ફિશિંગ બોટ જપ્ત - હરામીનાળા વિસ્તારમાં બોર્ડર પિલર 1158 નજીક પેટ્રોલિંગ કરી રહેલા BSF ભુજને (Patrolling BSF on Border Pillar 1158) એક પાકિસ્તાની માછીમારી બોટ અને 3-4 પાકિસ્તાની માછીમારોની હિલચાલ નજરે પડી હતી. BSF પાર્ટી પગપાળા સ્વેમ્પ અને ગટરને પાર કરીને તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાકિસ્તાની માછીમારોએ BSFના જવાનોને તેમની તરફ આવતા જોયા અને કાદવ વાળા વિસ્તારનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાની માછીમારો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

આ પણ વાંચો : Drugs Smuggling In Gujarat Coast: જખૌમાં ઝડપાયેલ ડ્રગ્સના કાળા કારોબાર પાછળ કોનો હાથ? જૂઓ સંપૂર્ણ માહિતી

બોટમાં શંકાસ્પદ - કાદવ અને ભેજવાળા વિસ્તારનો લાભ લઈને પાકિસ્તાની ઘૂસણખોર બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગી ગયા હતા. બોટમાંથી ઝડપાયેલી વસ્તુઓમાં માછીમારીની જાળ, માછીમારીના સાધનો, ખાદ્યપદાર્થો, પીવાના પાણીનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ (Pakistani Fishermen in Harami Nala Area) કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. BSFના જવાનો દ્વારા હજુ પણ ઓપરેશન ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.