ETV Bharat / state

Bhuj Mahashivratri 2022: મહાશિવરાત્રીમાં ભુજ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું

author img

By

Published : Mar 1, 2022, 9:28 PM IST

ભુજમાં આજે મહાશિવરાત્રી(Bhuj Mahashivaratri 2022) નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. હર હર મહાદેવના નાદથી આજે ભુજ ગુંજી ઉઠ્યું હતું.

Bhuj Mahashivratri 2022: મહાશિવરાત્રીમાં ભુજ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું
Bhuj Mahashivratri 2022: મહાશિવરાત્રીમાં ભુજ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું

કચ્છઃ ભુજમાં આજે દેવાધિદેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રી (Bhuj Mahashivaratri 2022)નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. હર હર મહાદેવના(Mahashivratri 2022 )નાદથી આજે ભુજ ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રામાં 35 ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું. હજારોની સંખ્યામાં ભાવિકો નાચતા ગાતા યાત્રામાં જોડાયા હતા.

ભુજમાં શિવની શોભાયાત્રા

સાધુ સંતોના હસ્તે શોભાયાત્રા પ્રસ્થાન

કોરોના કાળના 2 વર્ષને બાદ કરતાં આ વર્ષે દર વર્ષની જેમ આ વખતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા શહેરમાં મહાશિવરાત્રી(Maha shivaratri)નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં(Mahashivaratri procession)આવી હતી. ભુજના પારેશ્વર ચોક( Pareshwar Chowk of Bhuj)ખાતેથી સાધુ સંતોના હસ્તે શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. શોભાયાત્રાના(shivaratri)માર્ગ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ CM in Junagadh: CM ભૂપેન્દ્ર પટેલે મહામંડલેશ્વર બ્રહ્મલીન ભારતી બાપુની પ્રતિમાનું કર્યું અનાવરણ

લોકો શોભયાત્રામાં ઉત્સાહભેર જોડાયા

શંકર ભગવાનની મૂર્તિ, શિવલિંગ, દેશભક્તિ, વેશભૂષા, સહિતના ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.હર હર મહાદેવના નાદથી વડીલો, બાળકો, મહિલાઓ, મોટી સંખ્યામાં શોભયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. આ ભવ્ય શોભાયાત્રામાં નાસિક ઢોલ, કચ્છી ઢોલ, ઓરકેસ્ટ્રા, ડી.જે.,બેન્ડવાજા સહિતના સંગીતોના માધ્યમો જોડાયા હતા.સૌ કોઈ આજે ભગવાન શિવની ભક્તિમાં લિન થઈ જઈને નાચતા -ગાતા હર્ષોલ્લાસ ભેર રવેડીમાં ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચોઃ Mahashivratri Melo 2022 : મહાદેવે ધારણ કરેલા પ્રતીકોનું છે અનોખું મહત્વ, જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.