ભૂજઃ સ્વામિનારાયણ મંદિરના સંત અક્ષય પ્રિયદાસજીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના બાદ વિવાદના મુદ્દે મંદિરે શાંતિ અને મૌન રાખવાનું પસંદ કર્યું હતું. પરંતુ ખાસ કરીને મંદિરના એક સંતનો જૂનો વીડિયો વાયરલ થયા બાદ શિક્ષાપત્રીમાં ફેરફાર સહિતના જે ટીકાઓ સામે આંબી રહી હતી, તેથી યોગ્ય બાબત રજૂ કરવા ભક્તોની સભાનું આયોજન કરાયું હતું અને આ રેલી કાઢીને રજૂઆત કરાઈ છે.
ભુજમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાઈ વિશાળ રેલી, તંત્રને અપાયું આવેદનપત્ર - આવેદનપત્ર
ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટમાં માસિક ધર્મ દરમિયાન દીકરીઓ સાથે બનેલી ઘટના અને ત્યારબાદ ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતનો દસ વર્ષ જુનો વિડીયો વાયરલ થવાની ઘટના બાદ બુધવારના રોજ ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો અને અગ્રણીઓ અગ્રણી હરિભક્તો દ્વારા આ બાબતે તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભૂજમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાઈ વિશાળ રેલી તંત્રને અપાયુ આવેદનપત્ર