ETV Bharat / state

હમીરસર તળાવ છલકાતા ભુજવાસીઓમાં આનંદો - ભુજનું હમીરસર તળાવ

ભુજવાસીઓ ચોમાસાની સીઝનમાં જે બાબતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતી, તે ઘડી આખરે આવી ગઈ છે. ભુજનું હૃદયસમાન હમીરસર તળાવ (Hamirsar Lake of Bhuj) આખરે બપોરે 3:33 વાગ્યે ઓવરફ્લો થયું છે. બે વર્ષ બાદ તળાવ છલકાતા (Bhuj Hamirsar lake finally overflowed) ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. કચ્છમાં ચાલુ વર્ષે 190 ટકા વરસાદ થયો છે.

હમીરસર તળાવ છલકાતા ભુજવાસીઓમાં આનંદો
હમીરસર તળાવ છલકાતા ભુજવાસીઓમાં આનંદો
author img

By

Published : Sep 15, 2022, 10:25 PM IST

કચ્છ ભુજમાં ભાદરવા માસમાં છેલ્લાં અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે કચ્છ ધમધોખાર વરસાદ (Heavy rain in Kutch) નોંધાયો છે. ત્યારે બ વર્ષના વીતી ગયા છતા હમીરસર તળાવ કોરુંધોકાર હતું. ત્યારે આખરે આજે ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો (Bhuj Hamirsar lake finally overflowed ) થયું છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ (Bhuj Municipality President) ઘનશ્યામ ઠક્કરે ઑગન સ્થળે વરૂણ દેવને નમન કર્યા હતા. ભુજમાં 291 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે ભુજવાસીઓના હૃદય સમાન હમીરસર તળાવ ઓગનાતા સમગ્ર ભુજમાં આનંદની લાગણી ફેલાઈ છે. ભુજ નગરપાલિકાના તમામ નગરસેવકો પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને આ ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી હતી. ભુજ નગરપાલિકાના પ્રમુખ થોડાક ભાવુક પણ થયા હતાં.

ભુજમાં 291 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે ભુજવાસીઓના હૃદય સમાન હમીરસર તળાવ ઓગનાતા સમગ્ર ભુજમાં આનંદની લાગણી ફેલાઈ છે.

હમીરસર 2020માં છલકાયું ત્યારબાદ આજે છલકાયું સ્થાનિક લોકોએ આ અંગેની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, કચ્છમા સચરાચર વરસાદ બાદ પણ ભુજનું હાર્દસમુ હમીરસર ખાલી રહેતુ હતું અને છલકાયું નહોતું. પરંતુ આજે ભૂજમાં થયેલા વરસાદથી બે વર્ષ બાદ આખરે આ વર્ષે તળાવ છલકાયું છે. જેનો આનંદ ખાલી ભુજવાસીઓને જ નહિ, પરંતુ સમગ્ર કચ્છ અને બૃહદ કચ્છમાં વસતા કચ્છીઓને ચોક્કસથી થતો હોય છે. આ હમીરસર તળાવ 2020માં છલકાયું ત્યારબાદ આજે છલકાયું છે. આ અંગે ભુજ વાસીઓને ખુશી અને આનંદની લાગણી છે.

ભુજ નગરપાલિકાના પ્રમુખ થોડાક ભાવુક પણ થયા હતાં.

મોટી સંખ્યામાં લોકો આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા પહોંચ્યા તો હમીરસર છલકાવાની તૈયારીમાં છે તે જાણીને જ મોટી સંખ્યામાં લોકો આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા પહોંચ્યા હતા. તળાવ ઓગનતાની સાથે જ લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી. ભુજ નગરપાલિકા અને વહીવટી તંત્ર (Bhuj Municipality and Administration) દ્વારા સાવચેતીના ભાગરૂપે લાઈફ સેફ્ટીના સાધનો (Life Safety Equipment) તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ઘટે નહિ તે માટે ડિઝાસ્ટરની ટીમો પણ તૈનાત (Disaster teams deployed) રાખવામાં આવી છે.

ભુજ નગરપાલિકાના તમામ નગરસેવકો પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને આ ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી હતી.

આવતીકાલે વિધિવત રીતે તળાવને વધાવવામાં આવશે આવતીકાલે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠકકર દ્વારા વિધિવત રીતે તળાવને વધાવવામાં આવશે. ભુજમાં હૃદય સમા હમીરસર તળાવ ઓગનવાની ખુશીમાં દર વખતે એક દિવસની જાહેર રજા પાડવામાં આવતી હોય છે. ત્યારે ઐતિહાસિક પરંપરા મુજબ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને રજા પણ જાહેર કરવામાં આવશે.આમ કચ્છી માંડુઓમાં આનંદ છવાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.