ETV Bharat / state

BSFના જવાનને ગોળી લાગતા હેલિકોપ્ટર મારફતે હોસ્પિટલ પહોંચાડ્યો, સવાલ એ કે કોણે મારી ગોળી - કચ્છમાં BSFનો જવાન ઈજાગ્રસ્ત

સરહદી વિસ્તાર કચ્છમાં BSFના જવાન સાથે અકસ્માત સર્જાતા તાત્કાલિક હોસ્પિટલમાં (Accident with BSF Jawan in Kutch) ખસેડવામાં આવ્યો હતો. BSFના જવાને ગોળી (BSF jawan injured in Kutch) લાગતા હેલિકોપ્ટર મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જાણો સમગ્ર ઘટના કે, BSFના (BSF Patrolling in Kutch) જવાનને કઈ રીતે ગોળી વાગી...

કઈ રીતે BSFના જવાનને ગોળી લાગતા હેલિકોપ્ટર મારફતે હોસ્પિટલ પહોંચાડ્યો ? જૂઓ

author img

By

Published : May 4, 2022, 12:37 PM IST

કચ્છ : કચ્છના સિરક્રીક નજીક લખપત વાળી ક્રિકની બાજુમાં આવેલા કોરિયા નાળામાં ચોકી પર ફરજ બજાવતા BSFના (Accident with BSF Jawan in Kutch) જવાન સાથે અકસ્માત સર્જાયો છે. ફરજ બજાવતા BSFના જવાન પોતાની બંદૂકમાંથી અકસ્માતે પેટમાં ગોળી વાગવાની ઘટના સામે આવી છે. આ બનાવ થતા તાત્કાલીક જવાનને એરલીફ્ટ (Shot Fire on BSF Jawans) કરીને પ્રાથમિક સારવાર અપાઇ હતી.

આ પણ વાંચો : CM To BSF Bike Riders: નારીશક્તિની ભાગીદારીથી જ ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવી શકાશે

ગોળી ક્યા લાગી - BSFનો જવાન રાત્રે સાડા બાર કલાકે ક્રીક પેટ્રોલીંગ (BSF Patrolling in Kutch) પાર્ટી સાથે ડ્યુટી પર હતો. પોતાની ફરજ બજાવીને ક્રીકમાં તૈનાત ફ્લોટિંગ BOP પરથી પરત ફર્યો હતો. ફ્લોટિંગ BOP પર તે તેની રાયફલ જમા કરાવતો હતો. તે સમયે વેગીલા પવન અને આઠથી તેર ફૂટ સુધી ઉછળતા મોજાના કારણે હાલક-ડોલક થતી તરતી ચોકીમાં પ્રતાપ અચાનક નીચે પડી ગયો હતો. આ સમયે તેના હાથમાં સર્વિસ રાયફલ હતી અને અકસ્માતે ટ્રિગર દબાઈ જતા એક ગોળી ફાયર (BSF jawan injured in Kutch) થઈ હતી. આંગળી તેની જમણાં પેઢુમાં ઘૂસી જતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચો : BSF Search Opration in Haraminala : IG મલિકે કહ્યું હજુ પણ 2 દિવસ ચાલશે સર્ચ ઓપરેશન

હેલિકોપ્ટર મારફતે સારવાર અર્થે ખસેડાયો - ગોળી વાગતાં BSFના જવાન પ્રતાપને તાત્કાલિક સ્પીડ બોટ મારફતે લક્કી નાળામાં લવાયો હતો. ત્યાંથી તેને BSFની એમ્બ્યુલન્સ મારફતે કોટેશ્વર BOP લાવવામાં આવ્યો હતો. તેમજ ત્યાંથી કોન્સ્ટેબલ પ્રતાપને તરત જ વાયુદળના હેલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરાઈ ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.