સફેદ રણ ધોરડોના રિમોટ એરિયામાં પ્રવાસીઓ માટે વિવિધ સુવિધા ઉપરાંત તંબુનગરી ઉભી કરાય છે. જેમાં આ આગ લાગવાનો ત્રીજો બનાવ અત્યાર સુધીમાં નોંધાયો છે. જો કે સુરક્ષાની તમામ વ્યવસ્થા હોવાથી કોઈ જાનહાની થઇ નથી.
કચ્છ રણોત્સવની તંબુનગરીમાં આગ લાગતા 4 ટેન્ટ બળીને ખાખ
કચ્છ: પ્રખ્યત રણોત્સવની તંબુનગરીમાં આજે સવારે આગજનીનો બનાવ બન્યો હતો. જેમાં 4 ટેન્ટ સળગીને ખાખ થયા હતા. જો કે, સુરક્ષા સાધનો વડે આગ નવા તરત જ કાબુમાં લેવામાં આંવી હતી. આગને કાબુ લેવા સુધીમાં ટેન્ટમાં રહેલો પ્રવાસીઓનો સમાન સળગી ગયો હતો.
કચ્છ
સફેદ રણ ધોરડોના રિમોટ એરિયામાં પ્રવાસીઓ માટે વિવિધ સુવિધા ઉપરાંત તંબુનગરી ઉભી કરાય છે. જેમાં આ આગ લાગવાનો ત્રીજો બનાવ અત્યાર સુધીમાં નોંધાયો છે. જો કે સુરક્ષાની તમામ વ્યવસ્થા હોવાથી કોઈ જાનહાની થઇ નથી.
Intro:કચ્છના પ્રખ્યત રણોત્સવની તંબુ નગરીમાં આજે સવારે આગજની નો બનાવ નકણધાયો હતો જેમાં 4 ટેન્ટ સળગી ને સ્વાહા થઈ ગયા હતા જો કે સુરક્ષા સાધનો વડે આગ નવા તરત જ કાબુ માં લઇ લેવા માં આંવી હતી જોકે આગ ને કાબુ લેવા સુધી માં ટેન્ટમાં રહેલો પ્રવાસીઓનો સમાન સળગી ગયો હતો
Body:નોંધનીય છે મેં સફેદ રંન ધોરડો ના રિમોટ એરિયા માં પ્રવાસીઓ માટે વિવિધ સુવિધા ઉપરાંત તંબુનગરી ઉભી કરાય છે જેમાં આ આગ લાગવા નો ત્રીજો બનાવ અત્યાર સુધી માં નોંધાયો છે જો કે સુરક્ષા ના તમામ વ્યવસ્થા હોવાથી આગજાણી ના કોઈ જાનહાની નોંધાઈ નથી
Conclusion:

Last Updated : Jan 9, 2020, 3:12 PM IST