ETV Bharat / state

અબડાસામાં દારૂની 36 બોટલ સાથે 2 આરોપીની ધરપકડ, 1 ફરાર - ત્રણેય આરોપી વિરૂદ્ધ ગુનો

કચ્છ જિલ્લામાં અબડાસા તાલુકાના વાડા પદ્ધર અને ભાનાડાના રસ્તે આવેલી વાડીમાંથી પોલીસે દારૂની 36 બોટલ ઝડપી પાડી હતી. આ સાથે જ પોલીસે 2 આરોપીની પણ ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક આરોપી ભાગી ગયો હતો.

અબડાસામાં દારૂની 36 બોટલ સાથે 2 આરોપીની ધરપકડ, 1 ફરાર

author img

By

Published : May 14, 2021, 11:48 AM IST

  • કચ્છ જિલ્લાના અબડાસામાંથી 36 બોટલ દારૂ ઝડપાયો
  • પોલીસે 26,600 રૂપિયાના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી
  • પોલીસે દરોડા પાડ્યા તે દરમિયાન 1 આરોપી ભાગી ગયો

કચ્છઃ અબડાસા તાલુકાના વાડા પદ્ધર અને ભાનાડાના રસ્તે આવેલી વાડીમાંથી પોલીસે 12,600 રૂપિયાની કિંમતની દારૂની 36 બોટલ ઝડપી પાડી હતી. આ સાથે જ પોલીસે 2 આરોપીની પણ ધરપકડ કરી હતી. જ્યારે એક આરોપી ભાગવામાં સફળ થયો હતો. પોલીસને બાતમી મળતા પોલીસે વાડા પદ્ધર અને ભાનાડાના રસ્તે આવેલી એક વાડીમાં દરોડા પાડ્યા હતા.
આ પણ વાંચોઃ પાટણ LCB પોલીસે સાંતલપુર હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપ્યુ

પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા

જખૌ પોલીસે ખાનગી બાતમીના આધારે વાડાપધ્ધર ખાતે આરોપી કુલદીપસિંહ જાડેજાની વાડીમાં દરોડો પાડયો હતો અને ભારતીય બનાવટનો વિદેશી દારૂની 36 બોટલો 12,600 રૂપિયાની કિંમત સાથે આરોપી કુલદીપસિંહ જાડેજા અને રવિરાજસિંહ જાડેજાને ઝડપી લીધો હતો.

આ પણ વાંચોઃ વલસાડ LCBએ ભરૂચના પોલીસ જવાનને 226 બોટલ દારૂ સાથે ઝડપી પાડ્યો, બે આરોપી વોન્ટેડ

પોલીસે આરોપીઓ પાસેથી 26,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસે આરોપીઓ પાસેથી દારૂની 12,600 રૂપિયાની કિંમતની 36 બોટલ, 4,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ, 10,000 રૂપિયાની કિંમતના બાઈક એમ મળીને કુલ 26,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બે આરોપી પકડાયા, અન્ય એક નાસી છૂટ્યો

પોલીસે દરોડા પાડ્યા તે દરમિયાન અન્ય એક આરોપી લક્ષદિપસિંહ ઝાલા પોલીસના હાથે લાગ્યો ન હતો અને તે નાસી જવામાં સફળ થયો હતો. જખૌ પોલીસે ત્રણેય આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.