ETV Bharat / state

મતદાન શરૂ થવાની સાથે જ મતદાન મથકો પર મતદારોની કતારો મતદાન કરવાની અપીલ

ખેડાઃમતદાન શરૂ થવાની સાથે જ મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી હતી. મહિલાઓ,યુવાનો સહિત વૃદ્ધો તેમજ અશક્ત અને દિવ્યાંગ મતદારોએ પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.

ખેડા લોકસભા બેઠક માટે મતદાન શરૂ થવાની સાથે જ મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી, મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી
author img

By

Published : Apr 23, 2019, 8:20 PM IST

ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.આ સાથે જ મતદારો દ્વારા મતદાન કરીને અન્યોને મતદાન કરવા અપીલ પણ કરવામાં આવી હતી.ખેડા લોકસભા મતવિસ્તારમાં કુલ 2111 મતદાન મથકો પર 18,03,133 મતદારો નોંધાયેલા છે. જે મતદારો 7 ઉમેદવારોમાંથી પ્રતિનિધિ ચૂંટવા પોતાના મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા હતો.

Intro:ખેડા લોકસભા બેઠક માટે મતદાન શરૂ થવાની સાથે જ મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી હતી. જ્યાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું સાથે સાથે મતદારો દ્વારા મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.

Body:મતદાન શરૂ થવાની સાથે જ મતદાન મથકો પર મતદારોની કતારો જોવા મળી હતી મહિલાઓ,યુવાનો સહિત વૃદ્ધો તેમજ અશક્ત અને દિવ્યાંગ મતદારોએ પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.સાથે જ મતદારો દ્વારા મતદાન કરીને અન્યોને મતદાન કરવા અપીલ પણ કરવામાં આવી હતી.
ખેડા લોકસભા મતવિસ્તારમાં કુલ ૨૧૧૧ મતદાન મથકો પર ૧૮,૦૩,૧૩૩ મતદારો નોંધાયેલા છે. જે મતદારો ૭ ઉમેદવારોમાં થી પ્રતિનિધિ ચૂંટવા પોતાના મતાધિકાર નો પ્રયોગ કરી રહ્યા છે.

બાઈટ-૧ કૃતિ બારોટ, મતદાર, નડિયાદ
બાઈટ-૨ મતદાર, નડિયાદ
બાઈટ-૩ધર્મેશ ભાઈ,મતદાર, નડિયાદ
બાઈટ-૪ હિમાંશુ પટેલ, મતદાર, નડિયાદ
બાઈટ-૫મતદાર, નડિયાદ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.