ETV Bharat / state

ખેડાના સુઈ ગામમાં ગેરકાયદેસર વૃક્ષછેદનનો વીડિયો વાયરલ

author img

By

Published : Feb 4, 2020, 3:29 AM IST

Updated : Feb 4, 2020, 4:55 AM IST

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા સુઈ ગામમાં ગેરકાયદેસર રીતે અનેક વૃક્ષો કાપવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બાબતે ગ્રામજનો દ્વારા કાયદેસર કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

વાઇરલ વીડિયો
ખેડાના સુઈ ગામમાં ગેરકાયદેસર વૃક્ષછેદનનો વીડિયો વાઇરલ

ખેડા: જિલ્લાની સરહદમાં આવેલા ઠાસરા તાલુકાના સુઈ ગામની સીમમાંથી તાજેતરમાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે અનેક વૃક્ષો કાપવામાં આવ્યા હતા. જેની જાણ થતાં ગ્રામજનોએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. જેથી આ ઈસમો ટ્રેકટર લઇ ફરાર થઇ ગયા હતા. ગેરકાયદેસર વૃક્ષ કપાતા હોવાથી ગ્રામલોકો આક્ષેપ કરી રહ્યા છે કે, ગામના સરપંચ અને તલાટીની મિલિભગતને કારણે વૃક્ષો કાપવામાં આવે છે.

ખેડાના સુઈ ગામમાં ગેરકાયદેસર વૃક્ષછેદનનો વીડિયો વાયરલ

વૃક્ષો કાપી બારોબાર લાકડું વેચી મારવાનું કૌભાંડ ચાલતું હોવાની આશંકા પણ ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલે છે તેની તપાસ કરી સંકળાયેલા તમામ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

Intro:ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના સુઈ ગામમાં ગેરકાયદેસર રીતે અનેક વૃક્ષો કાપવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે.જેનો વિડિઓ સોશિઅલ મીડિયામાં વાયરલ થયો છે.જેમાં કેટલાક ઈસમો દ્વારા વૃક્ષો કાપવામાં આવતા હોવાનું જોવા મળે છે.ગ્રામજનો પહોંચતા આ ઈસમો ટ્રેકટર લઇ ફરાર થઇ ગયા હતા.ગેરકાયદે વૃક્ષો કાપવાના કૌભાંડની તપાસ કરવાની તેમજ કાયદેસર કાર્યવાહીની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.Body:ડાકોરની હદમાં આવેલ ઠાસરા તાલુકાના સુઈ ગામની સીમમાંથી તાજેતરમાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે અનેક વૃક્ષો કાપવામાં આવ્યા હતા.જેની જાણ થતા ગ્રામજનો ઘટના સ્થળે પહોચતા આ ઈસમો ટ્રેકટર લઇ ફરાર થઇ ગયા હતા.ઘટનાને લઇ સરપંચ-તલાટીની મિલિભગતથી ગેરકાયદેસર વૃક્ષો કાપવામાં આવતા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.તેમજ ગામમાંથી વૃક્ષો કાપી બારોબાર લાકડું વેચી મારવાનું કૌભાંડ ચાલતું હોવાની ગ્રામજનો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ગેરકાયદેસર વૃક્ષછેદનની ઘટનાનો વીડીઓ પણ સામે આવ્યો છે.જે સોશિઅલ મીડીયામાં વાયરલ થયો છે.
ગ્રામજનો દ્વારા કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલે છે તેની તપાસ કરી સંકળાયેલા તમામ સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.Conclusion:
Last Updated : Feb 4, 2020, 4:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.