ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે કડાણા ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી વણાંકબોરી ડેમમાં છોડતા પાણીની આવક થતા વણાકબોરી ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું છે. વણાકબોરી ડેમની હાલની સપાટી ૨૨૯ ફૂટ છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી થયેલી પાણીની આવકને પગલે વણાંકબોરી ડેમ પહેલાથી જ ઓવરફ્લો થઇ રહ્યો છે. હાલ ડેમ ૮ ફૂટે ઓવરફ્લો થઇ રહ્યો છે. મહીસાગર નદીમાં પાણી છોડતા નદીની સપાટીમાં વધારો થવા પામ્યો છે. તંત્ર દ્વારા કાંઠાગાળાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કડાણા ડેમમાં ઉપરવાસથી પાણીની આવક યથાવત રહે તો મહીસાગર નદીમાં હજી વધારે પાણી છોડવામાં આવી શકે છે.
ભારે વરસાદ બાદ વણાંકબોરી ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી છોડાયું - વણાંકબોરી ડેમ
ખેડા: જિલ્લાના વણાંકબોરી ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યુ છે. હાલ ડેમ ૮ ફૂટ જેટલો ઓવરફ્લો થઇ રહ્યો છે. ઉપરવાસમાં થયેલા વરસાદને લઇ કડાણા ડેમમાંથી વણાંકબોરી ડેમમાં પાણી છોડવામાં આવતા વણાંકબોરી ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે કડાણા ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી વણાંકબોરી ડેમમાં છોડતા પાણીની આવક થતા વણાકબોરી ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું છે. વણાકબોરી ડેમની હાલની સપાટી ૨૨૯ ફૂટ છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી થયેલી પાણીની આવકને પગલે વણાંકબોરી ડેમ પહેલાથી જ ઓવરફ્લો થઇ રહ્યો છે. હાલ ડેમ ૮ ફૂટે ઓવરફ્લો થઇ રહ્યો છે. મહીસાગર નદીમાં પાણી છોડતા નદીની સપાટીમાં વધારો થવા પામ્યો છે. તંત્ર દ્વારા કાંઠાગાળાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કડાણા ડેમમાં ઉપરવાસથી પાણીની આવક યથાવત રહે તો મહીસાગર નદીમાં હજી વધારે પાણી છોડવામાં આવી શકે છે.
ખેડા જીલ્લાના વણાંકબોરી ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યુ.હાલ ડેમ ૮ ફૂટ જેટલો ઓવરફ્લો થઇ રહ્યો છે.ઉપરવાસમાં થયેલા વરસાદને લઇ કડાણા ડેમમાંથી વણાંકબોરી ડેમમાં પાણી છોડવામાં આવતા વણાંકબોરી ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે.તંત્ર દ્વારા કાંઠાગાળાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા.Body:ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે કડાણા ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી વણાંકબોરી ડેમમાં છોડતા પાણીની આવક થતા વણાકબોરી ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું છે.વણાકબોરી ડેમની હાલની સપાટી ૨૨૯ ફૂટ છે.ભારે વરસાદ અને ઉપરવાસમાંથી થયેલી પાણીની આવકને પગલે વણાંકબોરી ડેમ પહેલાથી જ ઓવરફ્લો થઇ રહ્યો છે.હાલ ડેમ ૮ ફૂટે ઓવરફ્લો થઇ રહ્યો છે.મહીસાગર નદીમાં પાણી છોડતા નદીની સપાટીમાં વધારો થવા પામ્યો છે.તંત્ર દ્વારા કાંઠાગાળાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.કડાણા ડેમમાં ઉપરવાસથી પાણીની આવક યથાવત રહે તો મહીસાગર નદીમાં હજી વધારે પાણી છોડવામાં આવી શકે છે.Conclusion: