ETV Bharat / state

ઝઘડાની અદાવતને લઈને બાળકીઓનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો - Gujarati News

ખેડાઃ નડિયાદ તેમજ આણંદ જિલ્લાના બોરસદથી સાયકલ પર બેસાડી બાળકીનું અપહરણ કરનાર આરોપીને ખેડા એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝઘડાની અદાવતને લઈને આરોપી બાળકીઓને દૂર લઇ જઈ એકલી મૂકી દેતો હતો.

ઝઘડાની અદાવતને લઈને બાળકીઓનું અપહરણ કરનાર આરોપી ઝડ્પાયો
author img

By

Published : May 21, 2019, 5:52 AM IST

તાજેતરમાં નડિયાદ તેમજ બોરસદથી બાળકીઓના અપહરણ કરવાની ઘટના બનવા પામી હતી. જેને લઇ ખેડા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી હતી. જે દરમિયાન આ આરોપી સાયકલ પર બેસાડી બાળકીને લઇ જતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેથી આરોપીને ઝડપી પાડવા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અપહરણકર્તા સાયકલ સવાર ઈસમ કઠલાલ ઓઢવ રોડ પર સાયકલ લઈને ફરે છે, તેવી બાતમી મળી હતી. જેને આધારે ઓઢવ પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

જેની પૂછપરછ કરતા પોતે સુરેશભાઈ કાનજીભાઈ ઠાકોર હોવાનું જણાવ્યું હતું. જેને અપહરણના બંને ગુના બાબતે પૂછતાં તેણે ઝઘડાની અદાવતને કારણે બાળકીઓનું અપહરણ કરી થોડે દૂર લઇ જઈને એકલી મૂકી દેતો હોવાની કબૂલાત કરી હતી. જેને લઇ આરોપીને ઝડપી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

R_GJ_KHD_03_20MAY19_APAHARAN_AAROPI_PHOTO_STORY_DHARMENDRA_7203754  

નડિયાદ તેમજ આણંદ જીલ્લાના બોરસદથી સાયકલ પર બેસાડી બાળકીનું અપહરણ કરનાર આરોપીને ખેડા એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.ઝઘડાની અદાવતને લઈને આરોપી બાળકીઓને દૂર લઇ જઈ એકલી મૂકી દેતો હતો.
તાજેતરમાં નડિયાદ તેમજ બોરસદથી બાળકીઓના અપહરણ કરવાની ઘટના બનવા પામી હતી.જેને લઇ ખેડા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી હતી.જે દરમ્યાન આ આરોપી સાયકલ પર બેસાડી બાળકીને લઇ જતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા.જેથી આરોપીને ઝડપવા ઘનિષ્ઠ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં અપહરણકર્તા સાયકલ સવાર ઈસમ કઠલાલ ઓઢવ રોડ પર સાયકલ લઈને ફરે છે તેવી બાતમી મળી હતી.જેને આધારે ઓઢવ પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.જેની પૂછપરછ કરતા તેણે પોતે સુરેશભાઈ કાનજીભાઈ ઠાકોર રહે.જલ્લાગામ, જી.આણંદનો હોવાનું જણાવ્યું હતું.જેને અપહરણના બંને ગુના બાબતે પૂછતાં તેણે ઝઘડાની અદાવતને કારણે બાળકીઓનું અપહરણ કરી થોડે દૂર લઇ જઈ એકલી મૂકી દેતો હોવાની કબૂલાત કરી હતી.જેને લઇ આરોપીને ઝડપી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.