ETV Bharat / state

Chlorine gas leakage Kheda: ખેડાના પરિએજમાં ક્લોરીન ગેસ લીકેજ, દસ વ્યક્તિ થયા બેભાન - નડીયાદ ફાયર બ્રિગેડ

ખેડા જિલ્લાના પરિએજમાં ક્લોરીન ગેસ લીકેજ (Chlorine gas leakage At Pariej) થતાં દસ વ્યક્તિઓ બેભાન (Ten person fainted due to chlorine gas leakage) થઈ ગયા હતા. આ ઉપરાંત ગેસ ગળતરની પશુઓને પણ અસર થઈ હતી. જે બાદ નડીયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી લીકેજ અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Chlorine gas leakage Kheda
Chlorine gas leakage Kheda
author img

By

Published : Jan 8, 2022, 2:21 PM IST

ખેડા: જિલ્લાના માતર તાલુકાના પરીએજ ગામમાં પાણી પુરવઠાના સંપમાં મુકી રાખવામાં આવેલા ક્લોરીન ગેસનું સિલિન્ડર (Ten person fainted due to chlorine gas leakage) લીક થયું હતું. પાણી પુરવઠા વિભાગ દ્વારા મુકી રાખવામાં આવેલા ક્લોરીન સિલિન્ડરોમાંથી એક સિલિન્ડર કોઈ કારણોસર લીક થતાં આસપાસના વિસ્તારમાં રહેતા દસ વ્યક્તિઓ મુર્છિત (Ten person fainted) થઈ ગઈ હતી. આ ઉપરાંત પશુઓને પણ અસર થઈ હતી.

ખેડાના પરિએજમાં ક્લોરીન ગેસ લીકેજ, દસ વ્યક્તિ થયા બેભાન

TDOએ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી

તમામ લોકોને સારવાર અર્થે તારાપુરની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે પશુઓની પણ સારવાર હાથ ધરાઈ હતી. આ ઘટનાની જાણ કરતાં નડીયાદ ફાયર બ્રિગેડની (Nadiad Fire Brigade) ટીમે ઘટના સ્થળે પહોંચી લીકેજ અટકાવવાની કામગીરી હાથ ધરી હતી. સાથે જ માતર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી

ક્લોરીન ગેસ લિકેજ (Chlorine gas leakage At Pariej) થતાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી હતી. પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા ઘણાં સમયથી અનેક સિલિન્ડર યોગ્ય નિકાલ કર્યા વિના અહીં મુકી રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Reiki In Nagpur: કાશ્મીરી યુવકે રેકી કરતા નાગપુર હાઈ એલર્ટ પર

આ પણ વાંચો: NGO In India: ડિસેમ્બર 2021 સુધી 6 હજાર NGO અને સંગઠનોના FCRA લાયસન્સ રદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.