ETV Bharat / state

ડાકોર ખાતે ફાગણી પુનમે હોળી ધૂળેટી પર્વને લઈ વિશેષ આયોજન કરાયું - મંગળા આરતી

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ હોળી-ધુળેટી પર્વની આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે.જે દરમ્યાન વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવનાર છે.જેને લઈ દરેક દર્શનાર્થી શાંતિપૂર્વક દર્શન કરી શકે તેમજ કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ટેમ્પલ કમીટિ દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

A
ડાકોર ખાતે ફાગણી પુનમે હોળી ધૂળેટી પર્વને લઈ વિશેષ આયોજન કરાયું
author img

By

Published : Mar 1, 2020, 2:20 AM IST

ખેડા :ફાગણી પૂનમ નિમિત્તે દર્શનાર્થીઓના મોટા ધસારાને લઈ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરના દર્શનનો સમય નીચે મુજબ રાખવામાં આવ્યો છે.

ફાગણ સુદ 13/14 8 માર્ચ 2020 ને રવિવાર

સવારે 5:00 કલાકે નિજ મંદિર ખુલી મંગળા આરતી થશે.
5:00 થી 8:00 મંગળાદર્શન
8:30 થી 1:00 શૃંગાર દર્શન
1:30 થી 2:30 રાજભોગ દર્શન
2:30 થી 3:45 દર્શન બંધ રહેશે
3:45 થી 5:30 ઉત્થાપન દર્શન
5:45 થી 8:00 શયન ભોગ દર્શન
8:45 કલાકે સખડી ભોગ દર્શન ખુલી અનુકૂળતાએ રાજાધિરાજ ભગવાન રણછોડરાયજી મહારાજ પોઢી જશે.

ડાકોર ખાતે ફાગણી પુનમે હોળી ધૂળેટી પર્વને લઈ વિશેષ આયોજન કરાયું
ફાગણી પૂનમ 9 માર્ચ 2020 ને સોમવારસવારે 4:00 કલાકે નિજ મંદિર ખુલી મંગળા આરતી થશે.4 :00 થી 7:30 સુધી દર્શન થશે ત્યારબાદ 8:00 થી 2:30 વાગ્યા સુધી શ્રુંગાર દર્શન 3:00 થી 5:30 રાજભોગ દર્શન 5:30 થી 6:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે 6 :00 થી 8:00 દરમ્યાન ઉત્થાપન દર્શન8:00 વાગે દર્શન બંધ 8:15 કલાકે દર્શન ખુલી શયન સેવા થઈ સખડી ભોગ આરોગી અનુકૂળતાએ ભગવાન રણછોડરાયજી મહારાજ પોઢી જશે.ફાગણ વદ દોલોત્સવ 10 માર્ચ 2020 ને મંગળવાર4:30 કલાકે નિજ મંદિર ખુલી મંગળા આરતી થશે 4:30 થી 8:30 સુધી દર્શન થશે9:00 થી 1:00 ફુલડોળમાં બિરાજશે1:00 થી 2:00 સુધી દર્શન થશે 2:00 થી 3:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે 3:30 થી 4:30 રાજભોગ દર્શન 5:15 કલાકે દર્શન ખુલી ઉત્થાપન આરતી થઈને નિત્યક્રમાનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી અનુકૂળતાએ ભગવાન રણછોડરાયજી મહારાજ પોઢી જશે.તા. 8 થી 10 માર્ચ સુધી પરિક્રમા,તુલા,ગાયપૂજા તેમજ બહારના રાજભોગ બંધ રહેશે.યાત્રિકોની સલામતિ અને વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. ઉપરાંત વિશાળ સંખ્યામાં આવનાર ભાવિકોની દર્શનની સુવિધા માટે ટેમ્પલ કમીટિ દ્વારા એલઈડીસ્ક્રીન ગોઠવવામાં આવનાર છે.તેમજ વિસામો ,ઠંડુ પાણી ,શરબત તેમજ છાશનુ વિતરણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.