ETV Bharat / state

ખેડાના કપડવંજમાં વીજળી પડતા 1નું મોત, 6 લોકો ઈજાગ્રસ્ત - વીજળી પડતા 1નું મોત

ખેડા: જિલ્લાના કપડવંજ તાલુકાના મોટીઝેર ગામે વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. જેમને સારવાર માટે તાત્કાલિક અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

Kheda
author img

By

Published : Sep 29, 2019, 11:25 PM IST

કપડવંજના મોટીઝેર ગામે ખેતરમાં પશુઓ ચરાવવા ગયેલા વ્યક્તિઓ પર વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અન્ય 6 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘટનાની જાણ થતા લોકો દ્વારા પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જયારે મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને કપડવંજની જે.બી. મહેતા હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. ખેતરમાં પશુઓ ચરાવી રહ્યા હતા તે દરમિયાન વીજળી પડવાની ઘટના બની હતી.

ખેડાના કપડવંજમાં વીજળી પડતા 1નું મોત, 6 લોકો ઈજાગ્રસ્ત

Intro:Aprvd by Desk
ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના મોટીઝેર ગામે વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.જયારે અન્ય છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.Body:કપડવંજના મોટીઝેર ગામે ખેતરમાં પશુઓ ચરાવવા ગયેલા વ્યક્તિઓ પર વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. જયારે અન્ય છ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા લોકો દ્વારા પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જયારે મૃતદેહને કપડવંજની જે બી મેહતા હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો.મૃતક તેમજ ઈજાગ્રસ્ત તમામ લોકો ભરવાડ સમાજના છે.જે ખેતરમાં પશુઓ ચરાવી રહ્યા હતા તે દરમ્યાન વીજળી પડવાની ઘટના બનવા પામી હતી.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.