ETV Bharat / state

કપડવંજમાં કાર નદીમાં ખાબકતા એકનું મોત, પાંચ ઘાયલ - One died and five wounded in road accident in kheda

નડિયાદઃ ખેડા જિલ્લાના કપડવંજમાં સંગમ નદીના પુલ પરથી કાર નદીમાં ખાબકી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ds
dsd
author img

By

Published : Jan 14, 2020, 10:18 PM IST

કપડવંજમાં શેઢી નદીના સંગમ પુલ પર અકસ્માત સર્જાયો હતો. એક કાર નદીમાં ખાબકતા દુર્ઘટના ઘટી હતી. કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જયારે અન્ય પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. જો કે ઘાયલ તમામ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાર ચાલક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની.

કપડવંજમાં કાર નદીમાં ખાબકતા એકનું મોત, પાંચ ઘાયલ

આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતા. પોલીસે તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કારમાં 6 લોકો સવાર હતા. જેઓ મહમદપુરાના રહેવાસી છે. જેઓ પુલ પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર નદીમાં ખાબકી હતી.

Intro:ખેડા જીલ્લાના કપડવંજમાં સંગમ નદીના પુલ પરથી કાર નદીમાં ખાબકતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Body:આજે બપોર બાદ કપડવંજમાં શેઢી નદીના સંગમ પુલ પરથી અચાનક કાર નદીમાં ખાબકી હતી.જેને લઇ કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જયારે અન્ય પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોંચવા પામી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
 કારમાં સવાર તમામ છ વ્યક્તિઓ મહમદપુરાના રહેવાસી છે.જેઓ પુલ પરથી પસાર થઇ રહ્યા હતા જે દરમ્યાન સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી હતી.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.