ETV Bharat / state

ખેડામાં 4 લાખની જુની ચલણી નોટ સાથે એક ઈસમ ઝડપાયો - GUJARAT

ખેડાઃ જિલ્લાના પાલ્લા બસ સ્ટેન્ડ પાસેથી એક કારમાંથી રૂ.4 લાખની રદ્દ થયેલી રૂ.500 તેમજ રૂ.1000ના દરની જૂની ચલણી નોટો સાથે એક ઈસમને ખેડા LCB દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

ખેડામાં 4 લાખની જુની ચલણી નોટ સાથે એક ઈસમ ઝડપાયો
author img

By

Published : Jul 14, 2019, 9:45 AM IST

ખેડા LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન સફેદ કલરની અલ્ટો કાર લઈને એક ઈસમ રદ્દ થયેલી જૂની ચલણી નોટો લઈને પાલ્લા ગામના બસ સ્ટેન્ડ પાસે આવનાર છે તેવી બાતમી મળી હતી.બાતમીના પગલે વોચ ગોઠવવામાં આવી હતી.

જે દરમ્યાન બાતમી મુજબની અલ્ટો કાર આવતા તેને રોકી તેમાં તપાસ કરતા અલ્ટો કારમાંથી રૂ.500 ના દરની 622 નોટો તેમજ રૂ.1000 ના દરની 89 મળી કુલ રૂ.4 લાખની જૂની ચલણી નોટો મળી આવી હતી.

ખેડા LCBએ અરજીત ચાવડાને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા રદ્દ થયેલી ચલણી નોટો,અલ્ટો કાર,મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂ. 4,55,600 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Intro:ખેડા જીલ્લાના પાલ્લા બસ સ્ટેન્ડ પાસેથી એક કારમાંથી રૂ.૪ લાખની રદ્દ થયેલી રૂ.૫૦૦ તેમજ રૂ.૧૦૦૦ ના દરની જૂની ચલણી નોટો સાથે એક ઈસમને ખેડા એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.Body:ખેડા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન સફેદ કલરની અલ્ટો કાર લઈને એક ઈસમ રદ્દ થયેલી જૂની ચલણી નોટો લઈને પાલ્લા ગામના બસ સ્ટેન્ડ પાસે આવનાર છે તેવી બાતમી મળી હતી.જેને આધારે વોચ ગોઠવવામાં આવી હતી.જે દરમ્યાન બાતમી મુજબની અલ્ટો કાર આવતા તેને રોકી તેમાં તપાસ કરતા અલ્ટો કારમાંથી રૂ.૫૦૦ ના દરની ૬૨૨ નોટો તેમજ રૂ.૧૦૦૦ ના દરની ૮૯ મળી કુલ રૂ.૪ લાખની જૂની ચલણી નોટો મળી આવી હતી.જેને લઇ ખેડા એલસીબી દ્વારા અરજીતકુમાર લક્ષ્મણભાઇ ચાવડા રહે.બદરખા ગામ,તા.ધોળકા ને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા રદ્દ થયેલી ચલણી નોટો,અલ્ટો કાર,મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂ.૪,૫૫,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.