ETV Bharat / state

નડિયાદ બાર એસોસિએશનના પ્રમુખપદ માટે ચૂંટણી યોજાઈ

author img

By

Published : Dec 21, 2019, 3:22 PM IST

નડિયાદઃ ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે નડિયાદ બાર એસોસિએશનની પ્રમુખપદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વકીલ મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું. બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે 2 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતાં.

n
નડિયાદ બાર એસોસિએશનના પ્રમુખપદ માટે ચૂંટણી યોજાઈ

નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે શનિવારે બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. બાર એસોસિએશનમાં કુલ 600 ઉપરાંત વકીલ મતદારો નોંધાયેલા છે. જે મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે.

નડિયાદ બાર એસોસિએશનના પ્રમુખપદ માટે ચૂંટણી યોજાઈ

નડિયાદ બાર એસોસિએશનના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં યોગીબેન કિરીટભાઈ બારોટ તેમજ પંકજકુમાર હરિભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે.

Intro:આજે નડિયાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે નડિયાદ બાર એસોસિએશનની પ્રમુખપદની ચૂંટણી યોજાઈ હતી.જેમાં વકીલ મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું.બાર એસોસીએશનના પ્રમુખ પદ માટે બે ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે.

Body:નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે આજરોજ નડિયાદ બાર એસોસિયેશનના પ્રમુખ પદ માટે ચુંટણી યોજાઈ હતી.બાર એસોસિએશનમાં કુલ 600 ઉપરાંત વકીલ મતદારો નોંધાયેલા છે.જે મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે.નડિયાદ બાર એસોસિયેશનના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં યોગીબેન કિરીટભાઈ બારોટ તેમજ પંકજકુમાર હરિભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે.
બાઈટ-તુલસીભાઈ બાજપેયી,વરિષ્ઠ વકીલ,નડિયાદ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.