ETV Bharat / state

નડિયાદમાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા મીડિયા વર્કશોપ યોજાયો - ખેડા ન્યૂઝ

નડિયાદઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દ્વારા નડિયાદમાં વાર્તાલાપ કાર્યક્રમ હેઠળ રૂરલ મીડીયા વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા સ્તરે કામ કરતાં પત્રકારોને PIBની કામગીરી અંગે, મીડિયાને લગતા વિવિધ વિષયોની અને સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

નડિયાદમાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા મિડિયા વર્કશોપ યોજાયો
author img

By

Published : Oct 25, 2019, 4:25 AM IST

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દ્વારા આયોજિત આ વર્કશોપમાં ડીજીટલ પત્રકારત્વ,પત્રકારત્વની આચારસંહિતા,ગ્રામિણ પત્રકારત્વ, સોશિયલ મિડિયા સહિતના મીડિયાને લગતાં જુદા-જુદા વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યા હતા.

જિલ્લા કલેકટર સુધીર પટેલે જણાવ્યું હતું કે," આજનો સમય ડિજિટલ પત્રકારત્વનો છે અને દરેક પત્રકારે આવનાર સમયના પડકારોને ઝીલવા તૈયાર રહેવું જોઈએ. પત્રકારો પ્રજાની આંખ અને કાન છે તેમજ સરકાર અને પ્રજા વચ્ચેનો સેતુ છે."

નડિયાદમાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા મિડિયા વર્કશોપ યોજાયો

આ પ્રસંગે PIBના અપર મહાનિર્દેશક ધીરજ કાકડીયાએ વર્કશોપમાં ઉપસ્થિત સર્વે પત્રકારોને આવકારતા PIBની કામગીરી અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે," આ વાર્તાલાપનો ઉદ્દેશ જિલ્લા સ્તરે કામ કરતાં પત્રકારોને PIBની કામગીરી અંગે માહિતગાર કરવાનો અને સરકારી યોજનાઓની માહિતી આપવાનો છે."

વરિષ્ઠ પત્રકાર અને લેખક ભવેન કચ્છીએ મીડિયાની આચાર સંહિતા વિશે તેમજ મણીભાઈ પટેલે ગ્રામીણ પત્રકારત્વ વિશે અને અમદાવાદ દૂરદર્શનના સહાયક નિર્દેશક ઉત્સવ પરમારે સોશિયલ મીડિયા વિશે પત્રકારોને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ વર્કશોપમાં મોટી સંખ્યામાં ખેડા જિલ્લાના ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. ઉપસ્થિત રહ્યા હતા.

Intro:Aprvd by Desk
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દ્વારા નડિયાદ ખાતે વાર્તાલાપ કાર્યક્રમ હેઠળ રૂરલ મીડીયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જીલ્લા સ્તરે કામ કરતાં પત્રકારોને પીઆઇબી ની કામગીરી અંગે,મીડિયા ને લગતા વિવિધ વિષયોની તેમજ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

Body:પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો દ્વારા આયોજિત આ વર્કશોપમાં ડીજીટલ પત્રકારત્વ,પત્રકારત્વની આચારસંહિતા,ગ્રામિણ પત્રકારત્વ, સોશિયલ મિડિયા સહિતના મીડિયા ને લગતા જુદા જુદા વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટર સુધીર પટેલે પોતાના ઉદ્ગાટન સંબોધનમાં જણાવ્યું હતું કે આજનો સમય ડિજિટલ પત્રકારત્વનો છે અને દરેક પત્રકારે આવનાર સમયના પડકારોને ઝીલવા તૈયાર રહેવું જોઈએ.તેમણે ઉમેર્યું હતું કે પત્રકારો પ્રજાની આંખ અને કાન છે તેમજ સરકાર અને પ્રજા વચ્ચેનો સેતુ છે.
આ પ્રસંગે પીઆઈબીના અપર મહાનિર્દેશક ધીરજ કાકડીયા એ વર્કશોપમાં ઉપસ્થિત સર્વે પત્રકારોને આવકારતા પીઆઈબી ની કામગીરી અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વાર્તાલાપનો ઉદ્દેશ જિલ્લા સ્તરે કામ કરતાં પત્રકારોને પીઆઈબીની કામગીરી અંગે માહિતગાર કરવાનો અને સરકારી યોજનાઓની માહિતી આપવાનો છે.
વરિષ્ઠ પત્રકાર અને લેખક ભવેન કચ્છીએ મીડિયાની આચાર સંહિતા વિશે તેમજ મણીભાઈ પટેલે ગ્રામીણ પત્રકારત્વ વિશે અને અમદાવાદ દૂરદર્શન ના સહાયક નિર્દેશક ઉત્સવ પરમારે સોશિયલ મીડિયા વિશે પત્રકારોને માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.વર્કશોપમાં મોટી સંખ્યામાં ખેડા જિલ્લાના ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ-નવલસંગ પરમાર,ડેપ્યુટી ડાયરેક્ટર,પીઆઈબી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.