ETV Bharat / state

Bogus Farmer Account Holder : મોટી સંખ્યામાં બોગસ ખેડૂત ખાતેદારો ઝડપાવાની શક્યતાઓ - બોગસ ખેડૂત ખાતાધારક કૌભાંડ

ખેડા જિલ્લામાં બિન ખેડૂત ખાતેદાર (Kheda Non Farmer Account Holder) બનાવ મામલે મામલો ગરમાયો છે. જેને લઈને રાજ્ય મહેસૂલ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન (Revenue Department Search Operation) હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં બોગસ ખેડૂત ખાતેદારો (Bogus Farmer Account Holder) ઝડપાય તેવી શક્યતાઓ ચાલી રહી છે.

Bogus Farmer Account Holder : મોટી સંખ્યામાં બોગસ ખેડૂત ખાતેદારો ઝડપાવાની શક્યતાઓ

author img

By

Published : May 21, 2022, 12:21 PM IST

ખેડા : ખેડા જિલ્લામાં બિન ખેડૂતને ખેડૂત ખાતેદાર બનાવવાના કૌભાંડની આશંકાને (Bogus Farmer Account Holder) લઈને રાજ્ય મહેસૂલ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માતર સબ રજીસ્ટ્રાર કચેરીમાં વિસ્તૃત તપાસ હાથ ધરી (Kheda Non Farmer Account Holder) દસ્તાવેજો ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે. દસ્તાવેજોની ચકાસણીમાં મોટી સંખ્યામાં બોગસ ખેડૂત ખાતેદારો ઝડપાય તેવી શક્યતાને લઇ હાલ વિસ્તૃત તપાસ હાથ ધરાઈ છે.

ખેડા જિલ્લામાં બિન ખેડૂત ખાતેદાર લઈને મામલો ગરમાયો

આ પણ વાંચો : વડોદરાના સાવલી તાલુકાના ખેડૂતે ગાય આધારિત ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું

બોગસ ખેડૂત બનાવવાના મોટા કૌભાંડની આશંકા - જિલ્લામાં બિન ખેડૂતને ખેડૂત ખાતેદાર બનાવવાના કૌભાંડને લઈ મહેસૂલ વિભાગ દ્વારા સમગ્ર ઓપરેશન (Revenue Department Search Operation) હાથ ધરવામાં આવ્યું છે. સબ રજીસ્ટ્રાર કચેરીના રેકોર્ડ ચકાસી મહેસૂલ વિભાગની ટીમ દ્વારા દસ્તાવેજોની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ દસ્તાવેજોને ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે. તેને લઈને મહેસૂલ વિભાગની વિગતવાર તપાસમાં મોટી સંખ્યામાં બોગસ ખેડૂત ખાતેદારો ઝડપાય તેવી શક્યતા રહેલી છે.

આ પણ વાંચો : મોડાસામાં BOBના ખાતેદાર બન્યા બેન્કિંગ ફ્રોડનો ભોગ

સબ રજીસ્ટ્રાર કચેરીમાં તપાસ કરવામાં આવી : મામલતદાર - આ અંગે માતર મામલતદાર બી.સી. ભગતે જણાવ્યુ હતું કે, ગાંધીનગર ખાતેથી અધિકારી તપાસ માટે આવ્યા હતા. જોકે, મારી કચેરીની તપાસ કરવામાં આવી નથી. સબ રજીસ્ટ્રાર કચેરીની (Matar Sub Registrar Office) તપાસ કરવામાં આવી છે. જે દસ્તાવેજો માંગવામાં આવ્યા તે તપાસ માટે આપવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.