ખેડા જીલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ ફાગવેલની નજીક જ લસુન્દ્રા ગામે પ્રાચીન ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે. જે કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના અનેક હઠીલા રોગો દૂર થાય છે. જેને લઇ રોગ મટાડવા રોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવી કુંડના પાણીથી સ્નાન કરે છે. આ પાણીથી સ્નાન કરનાર દર્દીને રોગમાં રાહત મળે છે. અહીં 8 ગરમ પાણીના અને 10 ઠંડા પાણીના મળી કુલ 18 જેટલા કુંડ હાલ અસ્તિત્વમાં છે.
લસુન્દ્રાના આ કુંડ ધરાવે છે અનેરૂ મહત્વ, અહીં સ્નાન કરવા દૂર-દૂરથી આવે છે શ્રદ્ધાળુઓ
ખેડાઃ કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામે ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે. જે કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના ચર્મરોગો દૂર થતાં હોવાની માન્યતા છે. જેના કારણે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે, ત્યારે આ સ્થળ ધાર્મિક મહત્વની સાથે મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે પણ મહત્વનું બન્યું છે.
lusudra
ખેડા જીલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ ફાગવેલની નજીક જ લસુન્દ્રા ગામે પ્રાચીન ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે. જે કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના અનેક હઠીલા રોગો દૂર થાય છે. જેને લઇ રોગ મટાડવા રોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવી કુંડના પાણીથી સ્નાન કરે છે. આ પાણીથી સ્નાન કરનાર દર્દીને રોગમાં રાહત મળે છે. અહીં 8 ગરમ પાણીના અને 10 ઠંડા પાણીના મળી કુલ 18 જેટલા કુંડ હાલ અસ્તિત્વમાં છે.
Intro:Aprvd by Desk
ખેડા જીલ્લાના કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામે ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે.જે કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના હઠીલા ચર્મરોગો દૂર થતાં હોઈ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.ત્યારે આ સ્થળ ધાર્મિક મહત્વની સાથે મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે પણ મહત્વનું બન્યું છે.
Body:ખેડા જીલ્લાના પ્રસિદ્ધ તિર્થધામ ફાગવેલથી નજીક જ લસુન્દ્રા ગામે પ્રાચીન ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે.જે કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના અનેક હઠીલા રોગો દૂર થાય છે. જેને લઇ રોગ મટાડવા રોજ મોટી સંખ્યામાં લોકો અહીં આવી કુંડના પાણીથી સ્નાન કરે છે.જે પાણીથી સ્નાન કરવાથી દર્દીને રોગમાં રાહત મળે છે. અહીં ૮ ગરમ પાણીના અને ૧૦ ઠંડા પાણી ના મળી કુલ ૧૮ જેટલા કુંડ આવેલા છે.
આ સ્થળ સાથે સંકળાયેલી ધાર્મિક માન્યતા મુજબ સતયુગમાં જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી વનવાસમાં હતાં ત્યારે હિડિમ્બા વન તરીકે આ સ્થળ ઓળખાતું હતું.જ્યાં સરભંગ ઋષિ નો આશ્રમ આવેલો હતો. વનવાસ દરમ્યાન અહીં સરભંગ ઋષિના આશ્રમમાં ભગવાન શ્રી રામ પધાર્યા હતા.જેમણે અહીં ૧૦૧ કુંડ બનાવી સરભંગ ઋષિનો કૂપિત રોગ દૂર કર્યો હતો.જેમાથી હાલ માત્ર ૧૮ કુંડ જોવા મળે છે.
Conclusion:મહત્વનું છે કે આ સ્થળ ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતું હોવા છતાં તેને વિકસાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી હોઇ તેવું જણાતું નથી.ત્યારે સ્થળને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.
બાઇટ-1 સંજય ચૌહાણ,સ્થાનિક,લસુન્દ્રા
બાઇટ-2 અજય,પ્રવાસી, અમદાવાદ