ખેડા પોલીસ દ્વારા જેલમાંથી ફરાર થયેલા કેદીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને ખેડા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મહેમદાવાદના ગુનામાં પાંચ વર્ષની થયેલ સજા દરમિયાન જામીન પર છૂટેલા અને છેલ્લા 6 વર્ષથી ફરાર આરોપી અંગે માહિતી મળી હતી. જેને આધારે પોલીસ દ્વારા નડિયાદ બસ સ્ટેશન પાસેથી ફરાર કેદી ધીરૂભાઇ લાખાભાઇ ચુનારાને ઝડપી પાડયો હતો. હાલ તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
ખેડામાં અનેક ગુનાઓમાં સંડોવાયેલો કેદી નડિયાદથી ઝડપાયો
ખેડા: સઈડા ગેંગનો ઝડપાયેલો ખૂંખાર કેદી ધીરૂ લાખા ચુનારા નડિયાદ શહેરના ટ્રિપલ મર્ડર તેમજ મહેમદાવાદના દુષ્કર્મ, લૂંટ તથા રાજ્યમાં ઘરફોડ તેમજ લૂંટના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલો છે. લૂંટના ગુનામાં તેને પાંચ વર્ષની સજા થયેલ હોવાથી તે વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવે છે.
ખેડા
ખેડા પોલીસ દ્વારા જેલમાંથી ફરાર થયેલા કેદીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને ખેડા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મહેમદાવાદના ગુનામાં પાંચ વર્ષની થયેલ સજા દરમિયાન જામીન પર છૂટેલા અને છેલ્લા 6 વર્ષથી ફરાર આરોપી અંગે માહિતી મળી હતી. જેને આધારે પોલીસ દ્વારા નડિયાદ બસ સ્ટેશન પાસેથી ફરાર કેદી ધીરૂભાઇ લાખાભાઇ ચુનારાને ઝડપી પાડયો હતો. હાલ તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
R_GJ_KHD_02_15MAY19_FARAR_KEDI_PHOTO_STORY_DHARMENDRA_7203754
ખેડા એલસીબી દ્વારા મર્ડર,લૂંટ,રેપ સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને વડોદરા જેલમાંથી જામીન મેળવી ફરાર થઇ ગયેલા સઈડા ગેંગના ખૂંખાર ભાગેડુ કેદી ધીરૂ લાખા ચુનારાને નડિયાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.
ખેડા પોલીસ દ્વારા જેલમાંથી ફરાર થયેલા કેદીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને ખેડા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન મહેમદાવાદના ગુનામાં પાંચ વર્ષની થયેલ સજા દરમ્યાન જામીન પર છૂટી છેલ્લા ૬ વર્ષથી ફરાર આરોપી અંગે બાતમી મળી હતી.જેને આધારે પોલીસ દ્વારા નડિયાદ બસ સ્ટેશન પાસેથી ફરાર પાકા કેદી ધીરૂભાઇ લાખાભાઇ ચુનારા રહે.સઈડા,તા.જી.બોટાદ ને ઝડપી પાડ્યો હતો.
સઈડા ગેંગનો ઝડપાયેલ આ ખૂંખાર કેદી ધીરૂ લાખા ચુનારા અગાઉ નડિયાદ શહેરના ટ્રિપલ મર્ડર તેમજ મહેમદાવાદના રેપ વિથ લૂંટ તથા રાજ્યમાં ઘરફોડ તેમજ લૂંટના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલ છે.મહેમદાવાદના રેપ વિથ લૂંટના ગુનામાં પાંચ વર્ષની સજા થયેલ હોઈ જે સજા વડોદરા મધ્યસ્થ જેલમાં ભોગવતો હતો.જે દરમ્યાન વચગાળાના જામીન પર છૂટી છેલ્લા છ વર્ષથી ફરાર થઇ ગયો હતો.જેને ઝડપી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.