ETV Bharat / state

ખેડાથી દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી પત્ર ભર્યું

ખેડાઃ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ દ્વારા આજરોજ કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 1, 2019, 11:25 PM IST

નડિયાદના ઈપ્કોવાલા હોલ મેદાન ખાતે સમર્થન સભામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ‘જાનૈયાઓ છે પણ વરરાજા નથી’ તેમ જણાવી કોગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

ઉમેદવારી પત્ર ભર્યું

આ સાથે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જંગી બહુમતીથી વિજયી બનાવવા હાકલ કરી હતી.સભા બાદ કાર્યકરો સાથે વિશાળ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં ફોર્મ ભરી દેવુસિંહ ચૌહાણ દ્વારા ખેડા લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવામાં હતી.

ઉમેદવારી પત્ર ભરી દેવુસિંહ ચૌહાણે ખેડા લોકસભા બેઠક પર ઐતિહાસિક લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Intro:ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ દ્વારા આજરોજ કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું.

Body:નડિયાદના ઈપ્કોવાલા હોલ મેદાન ખાતે સમર્થન સભામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ જાનૈયાઓ છે પણ વરરાજા નથી તેમ જણાવી કોગ્રેસ પર પ્રહાર કર્યા હતા.સાથે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને જંગી બહુમતીથી વિજયી બનાવવા હાકલ કરી હતી.સભા બાદ કાર્યકરો સાથે વિશાળ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં ફોર્મ ભરી દેવુસિંહ ચૌહાણ દ્વારા ખેડા લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવવામાં હતી.
ઉમેદવારી પત્ર ભરી દેવુસિંહ ચૌહાણે ખેડા લોકસભા બેઠક પર ઐતિહાસિક લીડથી,જંગી બહુમતી થી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બાઇટ-દેવુસિંહ ચૌહાણ, ભાજપ ઉમેદવાર,ખેડા લોકસભા બેઠક

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.