ETV Bharat / state

નડિયાદમાં ભાજપ દ્વારા વરિષ્ઠ કાર્યકર્તાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો - MLA Arjun Singh Chauhan

ખેડાના મુખ્યમથક નડિયાદમાં જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના વરિષ્ઠ કાર્યકરોનું બહુમાન કરવા માટેનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ભાજપના અગ્રણીઓ સહિત વરિષ્ઠો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

નડિયાદમાં ભાજપ દ્વારા વરિષ્ઠ કાર્યકર્તાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Dec 20, 2020, 7:11 PM IST

  • નડિયાદમાં ભાજપ દ્વારા વરિષ્ઠ કાર્યકરોનું બહુમાન કરાયું
  • 100 વરિષ્ઠ અગ્રણીઓનું બહુમાન કરાયું
  • સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માનીત કરાયા

ખેડાઃ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્યમથક નડિયાદમાં કમલમ કાર્યાલય ખાતે રવિવારે આરએસએસ તથા ભાજપમાં પોતાનું યોગદાન આપીને પક્ષને બળવત્તર બનાવનારા 100 જેટલા વરિષ્ઠ અગ્રણીઓનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

ભાજપ દ્વારા વરિષ્ઠ કાર્યકરોનું બહુમાન કરાયું

આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણ, વિધાનસભાના દંડક અને નડીયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, મહામંત્રી વિકાસ શાહ, વિપુલ પટેલ, નટુ સોઢા સહિત ભાજપના તમામ નવનિયુક્ત હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

સન્માનિત અગ્રણીઓ ભાવવિભોર બન્યા

વરિષ્ઠ કાર્યકર્તાઓને સન્માનીત કરાયા
વરિષ્ઠ કાર્યકર્તાઓને સન્માનીત કરાયા

જિલ્લામાં ભારતીય જનતા પક્ષને વધુ મજબૂત બનાવવા માટે પરિવાર અને સમયનો ભોગ આપનારા સૌ સન્માનિત અગ્રણીઓ સન્માનથી ભાવવિભોર બન્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.