ETV Bharat / state

Attack on Gujaratis in America: નડીયાદના યુવાનની ગોળી મારીને હત્યા, દીકરીના જન્મદિવસે જ બની હ્રદયદ્રાવક ઘટના - અમેરિકામાં ગુજરાતી ગેસ સ્ટેશનના માલિક

અમેરિકામાં છેલ્લા 12 વર્ષથી સ્થાયી થયેલા અને ગેસ સ્ટેશનના માલિક અમિત પટેલની કોલંબસ સિટી (crime in columbus city) ખાતે લૂંટના ઇરાદે ગોળી મારીને હત્યા (gujarati shot dead in america) કરી દેવામાં આવી છે. અમિત પટેલ જ્યારે બેંકમાં પૈસા ડિપોઝિટ કરવા ગયા ત્યારે તેમની હત્યા (gujarati in america) કરવામાં આવી હતી.

Attack on Gujaratis in America: નડીયાદના યુવાનની ગોળી મારીને હત્યા, દીકરીના જન્મદિવસે જ બની હ્રદયદ્રાવક ઘટના

author img

By

Published : Dec 7, 2021, 10:00 PM IST

  • નડીયાદના અમિત પટેલની લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા
  • બેંકમાં રૂપિયા ડિપોઝિટ કરવા ગયા ત્યારે અજાણ્યા શખ્શે ગોળી મારી
  • 12 વર્ષથી પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયા હતા

ખેડા: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા (gujarati shot dead in america) કરવાની ઘટના બનવા પામી છે. ખેડા જિલ્લાના નડીયાદના અને વર્ષોથી અમેરિકા (gujarati in america) ખાતે રહેતા અમિત પટેલની લૂંટના ઈરાદે અજાણ્યા ઇસમ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલો (Attack on Gujaratis in America) કરી હત્યા કરવાની ઘટનાઓ સતત બની રહી છે, જેમાં વધુ એક ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

અજાણ્યા ઇસમ દ્વારા લૂંટના ઇરાદે ગોળી મારીને હત્યા

અજાણ્યા ઈસમ દ્વારા લૂંટના ઈરાદે તેમની ગોળી મારી હત્યા કરવામાં આવી.

મૂળ નડીયાદના અમિત પટેલ વર્ષોથી અમેરિકાના કોલંબસ સિટી (crime in columbus city) ખાતે સ્થાયી થયા છે. તેઓ બેંકમાં પૈસા ડિપોઝિટ કરવા ગયા ત્યારે અજાણ્યા ઈસમ દ્વારા લૂંટના ઈરાદે તેમની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે તેમના પરિવાર સહિત અમેરિકાના ગુજરાતી સમાજ (gujarati community in us)માં આઘાતની લાગણી ફેલાવા પામી છે.

12 વર્ષથી પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયા હતા

મૃતક 45 વર્ષીય અમિત પટેલ છેલ્લા 12 વર્ષથી તેમના પરિવાર સાથે અમેરિકાના કોલંબસ ખાતે રહેતા હતા, જ્યાં તેઓ ગેસ સ્ટેશનના માલિક (gujarati gas station owner in america) હતા. આજે જ તેમની 3 વર્ષિય પુત્રીનો જન્મદિવસ હોઈ પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.

આ પણ વાંચો: આંકલાવમાં નાયબ મામલતદાર બાથરૂમમાં તો તારાપુરનો અધિકારી ઓફિસમાં કાળા કામ કરતા ઝડપાયા

આ પણ વાંચો: "જેને જે ખાવું હોય તે ખાય શકે છે, અમને કંઈ વાંધો નથી": ભુપેન્દ્ર પટેલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.