ETV Bharat / state

નવરાત્રી બાદ ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં ફુલારા ગરબાની રમઝટ - Fulara Garba in Kheda

ખેડાઃ માં આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રિ પૂર્ણ થઈ છે. ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત રીતે પ્રાચીન ફુલારા ગરબાનું વિશેષ મહત્વ છે. જે માતાજી પ્રત્યેની અપાર આસ્થાનું પ્રતિક છે. લોકો આસ્થા અને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક ફુલારા ગરબાની રમઝટ માણે છે.

નવરાત્રી બાદ ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં ફુલારા ગરબાની રમઝટ
author img

By

Published : Oct 13, 2019, 3:08 PM IST

પ્રાચીન સમયથી માં શક્તિની ઉપાસનાનો વિશેષ મહિમા રહેલો છે. નવરાત્રી દરમિયાન આસ્થાપૂર્વક માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. જેમાં આ શ્રદ્ધાળુઓ દ્વારા માતાજી સમક્ષ ફુલારા ગરબાની માનતા માનવામાં આવે છે. જે માનતા પૂર્ણ થતાં ફુલારો ગરબો કોરાવવામાં આવે છે.

નવરાત્રી બાદ ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં ફુલારા ગરબાની રમઝટ
ગરબા માથે લઇ શ્રદ્ધાપૂર્વક ગરબા ઘુમવામાં આવે છે. જે માતાજીના મંદિરે પહોંચીને જ માથા પરથી નીચે ઉતારવામાં આવે છે. માનતા પૂર્ણ કરવામાં આવે છે. હાલ નવરાત્રી બાદ ખેડા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર કલાત્મક અને નયનરમ્ય ફુલારા ગરબાની રમઝટ જામતી જોવા મળી રહી છે. મહુધા તાલુકાના શેરી ગામમાં સિકોતર માતાના મંદિરે એકસાથે 60 જેટલા ફુલારા ગરબાની રમઝટ જામી હતી. ફુવારા ગરબા લાકડા અને વાંસમાંથી બનાવવામાં આવે છે. જેને રંગબેરંગી કાગળથી સજાવવામાં આવે છે. જે રંગીન અને આકર્ષક લાગે છે. આવી રીતે ફુલીરા ગરબાની માનતા પૂર્ણ કરવામાં આવે છે.

Intro: Aprvd by Desk
માં આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રિ પુર્ણ થઈ ચુક્યું છે.ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત રીતે પ્રાચીન ફુલારા ગરબાનું વિશેષ મહત્વ રહેલું છે.જે માતાજી પ્રત્યેની અપાર આસ્થાનું પ્રતિક છે. નવરાત્રી બાદ હાલ ખેડા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રંગબેરંગી અને નયનરમ્ય ફુલારા ગરબાની રમઝટ જામી રહી છે.

Body:આપણે ત્યાં પ્રાચીન સમયથી મા શક્તિની ઉપાસનાનો વિશેષ મહિમા રહેલો છે.નવરાત્રી દરમિયાન આસ્થાપૂર્વક માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.જેમાં આસ્થાળુઓ દ્વારા માતાજી સમક્ષ ફુલારા ગરબાની માનતા માનવામાં આવે છે.જે માનતા પૂર્ણ થતાં ફુલારો ગરબો કોરાવવામાં આવે છે.જેમાં ગરબા માથે લઇ શ્રદ્ધાપૂર્વક ગરબા ઘુમવામાં આવે છે.જે માતાજીના મંદિરે પહોંચીને જ માથા પરથી નીચે ઉતારવામાં આવે છે અને માનતા પૂર્ણ કરવામાં આવે છે.હાલ નવરાત્રી બાદ ખેડા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર કલાત્મક અને નયનરમ્ય ફુલારા ગરબાની રમઝટ જામતી જોવા મળી રહી છે.મહુધા તાલુકાના શેરી ગામમાં
સિકોતર માતાના મંદિરે એકસાથે 60 ઉપરાંત ફુલારા ગરબાની રમઝટ જામી હતી.
ફુવારા ગરબા લાકડા અને વાંસમાંથી બનાવવામાં આવે છે.જેને રંગબેરંગી કાગળથી સજાવવામાં આવે છે જે રંગીન અને આકર્ષક લાગે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.