ETV Bharat / state

નડિયાદ નેશનલ હાઇવે પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત , 2ના મોત - ખેડા લેટેસ્ટ અકસ્માત ન્યૂઝ

ખેડાઃ જિલ્લાના નડિયાદ નેશનલ હાઇવે 8 પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 2 મહિલાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જયારે અન્ય 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

kheda
car and rickshaw accident
author img

By

Published : Jan 4, 2020, 10:48 PM IST

નડિયાદ નેશનલ હાઇવે પર રોંગ સાઇડે જઈ રહેલી કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર 2 મહિલાના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જયારે અન્ય 4 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તેમજ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ નેશનલ હાઇવે પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત,4 ઈજાગ્રસ્ત

મહત્વનું છે કે, હાઇવે પર આવેલા સીએનજી પમ્પ પર ગેસ પુરાવી રોંગસાઈડે જતા વાહનોને કારણે હાઇવે નંબર 8 પર અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે. ત્યારે તંત્ર દ્વારા સીએનજી ગેસ પુરાવા રોંગ સાઈડ પર જતા વાહનોને અટકાવવામાં આવે તે જરૂરી બન્યું છે.

Intro:ખેડાના નડિયાદ પાસે નડિયાદ-ખેડા નેશનલ હાઇવે નંબર ૮ પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ૨ મહિલાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.જયારે અન્ય ૪ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.Body:નડિયાદ ખેડા નેશનલ હાઇવે પર રોંગ સાઇડે જઈ રહેલ કારના ચાલકે રીક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં રિક્ષામાં સવાર ૨ મહિલાના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.જયારે અન્ય ૪ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તેમજ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વનું છે કે હાઇવે પર આવેલા સીએનજી પમ્પ પર ગેસ પુરાવી રોંગસાઈડે જતા વાહનોને કારણે હાઇવે નંબર ૮ પર અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે.ત્યારે તંત્ર દ્વારા સીએનજી ગેસ પુરાવા રોંગ સાઈડ પર જતા વાહનોને અટકાવવામાં આવે તે જરૂરી બન્યું છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.