ડાકોર શહેરના ગણેશ ટોકીઝ સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં મૃતકની અંતિમવિધિ યોજાઈ હતી. ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણી વચ્ચે મુશ્કેલ પરિસ્થતિમાં પરિવારજનોએ મૃતકની અંતિમવિધિ કરી પાણી વચ્ચે પણ મૃતકની સ્મશાન યાત્રા યોજીને મૃતકને અગ્નિદાહ આપ્યો હતો.
ડાકોરમાં ઢીંચણ સુધી ભરાયેલા પાણી વચ્ચે મૃતકની કરાઇ અંતિમવિધિ
ખેડાઃ જિલ્લામાં ભારે વરસાદને પગલે જન જીવન ખોરવાયું છે. ત્યારે, યાત્રાધામ ડાકોરમાં અવિરત વરસાદને લઈ રણછોડરાયજી મંદિર બહાર તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડાકોરમાં સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ઢીંચણ સુધીના પાણીમાં સ્મશાન યાત્રા નીકળી હતી.
સ્મશાનયાત્રા
ડાકોર શહેરના ગણેશ ટોકીઝ સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં મૃતકની અંતિમવિધિ યોજાઈ હતી. ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણી વચ્ચે મુશ્કેલ પરિસ્થતિમાં પરિવારજનોએ મૃતકની અંતિમવિધિ કરી પાણી વચ્ચે પણ મૃતકની સ્મશાન યાત્રા યોજીને મૃતકને અગ્નિદાહ આપ્યો હતો.
Intro:ખેડા જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે.યાત્રાધામ ડાકોરમાં અવિરત વરસાદને લઈ રણછોડરાયજી મંદિર બહાર તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે.ડાકોરમાં સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ઢીચણ સુધીના પાણીમાં સ્મશાન યાત્રા નીકળી હતી.
Body:
ડાકોર શહેરના ગણેશ ટોકીઝ સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં મૃતકની અંતિમવિધિ યોજાઈ હતી.ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણી વચ્ચે મુશ્કેલ પરિસ્થતિમાં પરિવારજનોએ મૃતકની અંતિમવિધિ કરી હતી.વરસાદના ભરાયેલા પાણી વચ્ચે ઢીચણ સુધીના પાણીમાં મૃતકની સ્મશાન યાત્રા નીકળી હતી.જે પાણી વચ્ચેથી પસાર થઇ સ્મશાને પહોંચી મૃતકને અગ્નિદાહ આપ્યો હતો.
મહત્વનું છે કે ડાકોરમાં અવિરત વરસેલા વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે.શહેરમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે.જીલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવા સહીત વીજ પુરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો છે.જેને લઇ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.Conclusion: