ETV Bharat / state

ખેડામાં કોરોનાના 9 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર મેળવી રહેલા જિલ્લાના 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી હોસ્પિટલના સ્ટાફ દ્વારા તમામને ગુલાબ આપી સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ETV BHARAT
ખેડામાં કોરોનાના 9 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
author img

By

Published : Jul 10, 2020, 2:02 AM IST

ખેડા: નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર મેળવી રહેલા જિલ્લાના 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી હોસ્પિટલના સ્ટાફ દ્વારા તમામને ગુલાબ આપી સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ખેડા જિલ્લાના મહેમદાવાદના 1, કપડવંજના 1, મહુધાના 1 અને નડિયાદના 6 મળી કુલ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ તમામ દર્દીઓને કોરોના વાઇરસની સારવાર માટે નડિયાદ એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી જિલ્લામાંથી કુલ 160 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.