ETV Bharat / state

જૂનાગઢમાં મતદાનને લઇને યુવા મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ

જૂનાગઢ: લોકસભા બેઠક પર મતદારોમાં મતદાનને લઈને ઉત્સાહ  જોવા મળ્યો હતો. જેમાં સૌ પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવા મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

જૂનાગઢના યુવા મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ
author img

By

Published : Apr 24, 2019, 4:17 AM IST

જૂનાગઢ લોકસભા બેઠક પર સવારથીજ મતદાનને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પ્રથમ વખત મતદાન કરી રહેલા કેટલાક યુવા મતદારો મતદાન માટે ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી જૂનાગઢ આવીને તેમના મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો કેટલાક મતદારો ગત વર્ષ મતદાન ન કરી શક્યા તેવા મતદારો પણ તેમનો મત આપવા માટે આજે આવ્યા હતા.

જૂનાગઢના યુવા મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ

મતદાન કરીને આવનાર તમામ મતદારોએ તેમનો મત પ્રગટ કર્યો હતો અને કહ્યું હતુ કે મતદાન દેશ માટે કર્યું છે. જે મતદારો હજુ સુધી મતદાન માટે બહાર નથી આવ્યા તેવા મતદારો પણ ઘરની બહાર આવીને તેમનો મત્તાધિકારનો ઉપયોગ કરીને દેશની લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે તેમનું યોગદાન આપે તેવો અનુરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.