ETV Bharat / state

કેશોદમાં ગેલાણા ગામની વાડીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

કેશોદ: ખેતરના ઘાસમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જેની તપાસમાં મહિલાને તેના ભાઈઓ સાથે જમીન વિવાદ ચાલતો હોવાનો ખુલાસો થયો છે. કેશોદ પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ હાથ ધરી હતી. જો કે હાલ મૃત્યુનું કારણ અકબંધ છે.

કેશોદમાં ગેલાણા ગામની વાડીમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
author img

By

Published : Aug 8, 2019, 6:08 AM IST

જુનાગઢના કેશોદના ગેલાણા ગામે સીમ વિસ્તારમાં ખેતરના ઘાસમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં મહિલાનું નામ વંદનાબેન કરશનભાઈ સેજાણી ઉંમર 32 વર્ષીય હોવાનું સામે આવ્યું હતું.

કેશોદમાં ગેલાણા ગામની વાડીમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ

વધુમાં મહિલાએ પોતાની બહેનને ફોન દ્વારા જાણ કરી હતી કે તે ઘાયલ હાલતમાં વાડીમાં છે. જેથી 108 દ્વારા જાણ કરાઇ હતી પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું મૃત્યુ થઇ ગયું હતું. આ ઉપરાંત મહિલાને તેના ભાઈ જોડે જમીન વિવાદ ચાલતો હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે મહિલાના મૃતદેહને PM અર્થે મોકલ્યો છે. પરંતુ જમીન વિવાદે મહિલાની હત્યા થઇ હોવાની શંકા જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Intro:Keshod mahilani mali lashBody:એંકર
જુનાગઢ કેશોદના ગેલાણા ગામે મહીલાની લાશ મળી
ગેલાણા સીમ વિસ્તારમાં ખેતરના ઘાંસમાં મહીલાની લાશ મળી
પોલીસ ઘટના સ્થળે તપાસ માટે જવા રવાના
મહીલાની લાશને કેશોદની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવશે
પીએમ રીપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે હાલ આ મહીલાના મોતનું કારણ અકબંધ
આજે કેશોદના ગેલાણા ગામે વાડી વિસ્તારમાંથી એક મહીલાના લાશ મળતા પોલીશ ઘટના સ્થળે પહોચી હતી અને પ્રાથમીક તપાસમાં આ મહીલાનું નામ વંદનાબેન કરશનભાઇ સેજાણી ઉમર 32 વર્નષની હોવાનું સામે આવ્યું છે વળી આ મહીલાએ પોતે ઘાયલ હાલતમાં કેશોદના ગેલાણા ગામે પોતાની વાડીમાં હોવાનું પોતાની બહેનને ફોન દવારા જણાવ્યું હતું જેથી તેમની બહેને 108 ને ફોન કરીને જાણ કરાઇ હતી પરંતુ 108 દવારા આ વાડી શોધીને આ મહીલા મરેલી હાલતમાં હોવાનું જણાવતા ઘટના સ્થળે પોલીશ આવી પહોચી હતી અને પ્રાથમીક તપાસ કરતાં આ મહીલાને હાથ ઉપરપણ ઘાવ વાગેલ હોવાના નિશાનો હોવાથી જીણવટ ભરી તપાસ કરતાં પ્રાથમીક દ્ભષ્ટીઐ આ મહીલાને પોતાના ભાઇઓ સાથે જમીન વીવાદ ચાલતો હોવાનું સામે આવ્યું છે અને આ જમીન વિવાદમાં મહીલાની હત્યા થયાની શંકા જતાં પોલીશે લાશને કેશોદ પી એમ માટે મોકલી આપી વઘુ તપાસ કેશોદ પોલીશ ચલાવી રહી છે સંજય વ્યાસ જુનાગઢ

બાઇટ = જે બી ગઢવી ડી વાય એસ પી કેશોદConclusion:એંકર

બાઇટ = જે બી ગઢવી ડી વાય એસ પી કેશોદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.