જૂનાગઢ: વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા રાજ્ય સરકારને પત્ર લખીને ગરીબ મજુર મધ્યમવર્ગના પરિવારોને વીજબિલ અને મકાન કે અન્ય મિલકત માટે લોનના હપ્તા માફ કરવાની માગ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેન્કો દ્વારા ચડત હપ્તા છે, તે લેણદારો પાસેથી એક સાથે લેવામાં આવશે. ત્યારે આવા પરિવારોને આર્થિક સ્થિતિ ખૂબ જ વિકટ બનશે. તે માટે સરકારે આગળ આવીને આવા પરિવારને આર્થિક સહાયના રુપે પાછલા ચાર મહિનાના હપ્તાઓ માફ કરે તેવી જોગવાઈ કરવાનો પત્ર લખ્યો હતો.
ગરીબ, મજૂર અને મધ્યમવર્ગને વીજ બિલ અને બેન્ક લોનના હપ્તા માફ કરે સરકાર: વિસાવદરના ધારાસભ્યની સરકારને રજૂઆત - વિસાવદરના ધારાસભ્યએ મધ્યમવર્ગને વીજ બિલ અને બેન્કની લોનના હપ્તા માફ કરવાની કરી સરકાર સમક્ષ માંગ
વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ગરીબ અને મધ્યમવર્ગને ગત ચાર મહિનાની અસરથી સરકાર આર્થિક રાહત આપે તેવી માગ કરી છે.
વિસાવદરના