પ્રદેશ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે જૂનાગઢમાં જન વેદના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ હાજરી આપી હતી. સભામાં કોંગી કાર્યકરોને સંબોધતા પરેશ ધાનાણીએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું કે દેશને અંગ્રેજોની કારમી ગુલામીમાંથી બે ગુજરાતીઓએ આઝાદી અપાવી હતી, ત્યારે આજે તેની બિલકુલ વિરૂદ્ધ બે ગુજરાતીઓ આ દેશને ફરી પાછો અંધકારમાં ધકેલી રહ્યા છે. પરેશ ધાનાણીએ આડકતરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમીત શાહ વિરૂદ્ધ નિવેદન આપ્યુ હોય તેવું લાગી રહ્યું છે.
બે ગુજરાતીઓ દેશને અંધકાર તરફ આગળ ધપાવી રહ્યા છે: પરેશ ધાનાણી - વડાપ્રધાન નરેન્દ્ર મોદી
જૂનાગઢઃ પ્રદેશ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજીત જન વેદના સંમેલનમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ નિવેદન આપતા વિવાદ સર્જાયો હતો. તેમણે પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે બે ગુજરાતીઓએ દેશને આઝાદી અપાવી હતી. પરંતુ, કમનસીબે આજે બે ગુજરાતીઓ દેશને અંધકાર તરફ આગળ ધપાવી રહ્યા છે.
પ્રદેશ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે જૂનાગઢમાં જન વેદના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ હાજરી આપી હતી. સભામાં કોંગી કાર્યકરોને સંબોધતા પરેશ ધાનાણીએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું કે દેશને અંગ્રેજોની કારમી ગુલામીમાંથી બે ગુજરાતીઓએ આઝાદી અપાવી હતી, ત્યારે આજે તેની બિલકુલ વિરૂદ્ધ બે ગુજરાતીઓ આ દેશને ફરી પાછો અંધકારમાં ધકેલી રહ્યા છે. પરેશ ધાનાણીએ આડકતરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમીત શાહ વિરૂદ્ધ નિવેદન આપ્યુ હોય તેવું લાગી રહ્યું છે.
Body:પ્રદેશ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત જન વેદના સંમેલનમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી નું નિવેદન બે ગુજરાતીઓ એ દેશને આઝાદી અપાવી હતી પરંતુ કમનસીબે આજે બે ગુજરાતીઓ દેશને અંધકાર તરફ આગળ ધપાવી રહ્યા છે
પ્રદેશ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે જૂનાગઢમાં જેને વેદના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ હાજરી આપી હતી આ સભામાં કોંગી કાર્યકરોને સંબોધતા પરેશ ધાનાણીએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું પરેશ ધાનાણીએ કહ્યું હતું કે આ દેશને અંગ્રેજોની કારમી ગુલામીમાંથી બે ગુજરાતીઓએ આઝાદી અપાવી હતી ત્યારે આજે એની બિલકુલ વિરુદ્ધ બે ગુજરાતીઓ આ દેશને ફરી પાછો અંધકારમાં ધકેલી રહ્યા છે પરેશ ધાનાણીએ આડકતરી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ વિરુદ્ધ નિવેદન આપી હોય તેવું લાગી રહ્યું છે
Conclusion: