ETV Bharat / state

તંત્રની ઢીલી કામગીરીથી કંટાળી જૂનાગઢમાં વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ - RAHIJ

જૂનાગઢઃ જિલ્લાના રહીજ ગામે સરકારી પેશકદમી દુર કરવા બાબતે અવાર-નવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં ન લેવાતા માંગરોળ તાલુકા પંચાયત કચેરી સામે એક વ્યક્તિએ આત્મવિલોપનો પ્રયાસ કર્યો હતો.

JND
author img

By

Published : Jul 20, 2019, 6:41 PM IST

માંગરોળ નજીકના રહીજ ગામના એક નાગરીક દ્વારા ગામમાં અવાર નવાર ગ્રામ પંચાયતની જમીનમાં પેશકદમી થતી હોવાની માંગરોળના ટીડીઓને લેખીત તથા મૌખીક રજૂઆત કરી હતી, પરંતુ ટીડીઓ દ્વારા આ બાબતે કોઇપણ જાતના પગલાં ન લેવાતાં આખરે આ ઇસમ દવારા માંગરોળ તલુકા પંચાયત સામે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

માંગરોળ તાલુકા પંચાયત કચેરી સામે એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ

માંગરોળ મરીન પોલીસે આ ઇસમની અટકાયત કરી હતી. જ્યારે આ બાબતની ટીડીઓને જાણ કરતાં ટીડીઓ દ્વારા આ પ્રશ્નનો ચાર દિવસમાં નિકાલ કરવાની ખાત્રી આપતાં મામલો થાળે પડ્યો હતો.

Intro:Mangrol atma vilopanBody:
જુનાગઢ માંગરોળ ની તાલુકા પંચાયત કચેરી સામે એક વ્યક્તિનો આત્મ વિલોપન કરવાનો પ્રયાસ
કેરોશીનના ડબલાં સાથે આત્મ વિલોપનનો કરીયો પ્રયાસ
માંગરોળના રહીજગામનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે
રહીજ ગામે સરકારી પેશકદમી દુર કરવા બાબતે અવાર નવાર રજુઆતો કરવા છતાં કાઇ પગલાં ન લેવાતા કરાયો આત્મ વિલોપનનો પ્રયાસ
માંગરોળ મરીન પોલીશે આત્મ વિલોપન રોકાવીને કરી અટકાયત
ટીડીઓ દવારા ચાર દિવસમાં પ્રસ્નનો નિકાલ કરવા ખાતરી આપતાં મામલો થયો શાંત
માંગરોળ નજીકના રહીજ ગામના એક નાગરીક દવારા રહીજ ગામે આ અવાર નવાર ગ્રામ પંચાયતની જમીનમાં પેશકદમી થતી હોવાની માંગરોળના ટીડીઓને લેખીત મૌખીક રજુઆતો કરેલ પરંતુ ટીડીઓ દવારા આ બાબતે કોઇપણ જાતના પગલાં ન લેવાતાં આખરે આ ઇસમ દવારા માંગરોળ તલુકા પંચાયત સામે આત્મ વિલોપન સળગવાનો પ્રયત્ન કરતાં માંગરોળ મરીન પોલીશે આ ઇસમના હાથમાંથી બે કેરોશીનના ડબલાં છીનવી લયને અટકાયત કરી હતી જયારે આ બાબતની ટીડીઓને જાણ કરતાં ટીડીઓ દવારા આ બાબતે દિવસ ચારમાં પ્રસ્નનો નિકાલ કરવાની ખાત્રી આપતાં મામલો થાળે પડયો હતો સંજય વ્યાસ જુનાગઢ Conclusion:જુનાગઢ માંગરોળ ની તાલુકા પંચાયત કચેરી સામે એક વ્યક્તિનો આત્મ વિલોપન કરવાનો પ્રયાસ
કેરોશીનના ડબલાં સાથે આત્મ વિલોપનનો કરીયો પ્રયાસ
માંગરોળના રહીજગામનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે
રહીજ ગામે સરકારી પેશકદમી દુર કરવા બાબતે અવાર નવાર રજુઆતો કરવા છતાં કાઇ પગલાં ન લેવાતા કરાયો આત્મ વિલોપનનો પ્રયાસ
માંગરોળ મરીન પોલીશે આત્મ વિલોપન રોકાવીને કરી અટકાયત
ટીડીઓ દવારા ચાર દિવસમાં પ્રસ્નનો નિકાલ કરવા ખાતરી આપતાં મામલો થયો શાંત
માંગરોળ નજીકના રહીજ ગામના એક નાગરીક દવારા રહીજ ગામે આ અવાર નવાર ગ્રામ પંચાયતની જમીનમાં પેશકદમી થતી હોવાની માંગરોળના ટીડીઓને લેખીત મૌખીક રજુઆતો કરેલ પરંતુ ટીડીઓ દવારા આ બાબતે કોઇપણ જાતના પગલાં ન લેવાતાં આખરે આ ઇસમ દવારા માંગરોળ તલુકા પંચાયત સામે આત્મ વિલોપન સળગવાનો પ્રયત્ન કરતાં માંગરોળ મરીન પોલીશે આ ઇસમના હાથમાંથી બે કેરોશીનના ડબલાં છીનવી લયને અટકાયત કરી હતી જયારે આ બાબતની ટીડીઓને જાણ કરતાં ટીડીઓ દવારા આ બાબતે દિવસ ચારમાં પ્રસ્નનો નિકાલ કરવાની ખાત્રી આપતાં મામલો થાળે પડયો હતો સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.