ETV Bharat / state

માંગરોળમાં રખડતાં ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ - ETV Bharat

જૂનાગઢઃ માંગરોળની વિવિધ ભરચક બજારો અને ચોકમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ખુંટીયાનો ત્રાસ વધી રહ્યો છે, તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જેને કારણે નિર્દોષ પ્રજા ભોગ બની રહી છે.

traffic problems
author img

By

Published : Aug 18, 2019, 1:11 PM IST

હાલ શ્રાવણ માસ હોવાથી તહેવારોની સીઝનમાં બજારોમાં ખરીદીની ભીડ જામતી હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી માંગરોળની બજારોમાં રખડતા ઢોર અને આખલા જોવા મળી રહ્યા છે. વધુમાં મુખ્ય બજારોમાં પણ આખલાઓ લડતા નજરે પડ્યા હતા. ત્યારે વાહન ચાલકો અને ખરીદીમાં નિકળતા મહીલાઓ બાળકો સહીત તમામને મુશ્કેલી પડી રહી છે. થોડા સમય પહેલાં માંડવી ગેઈટ નજીક આખલાઓ લડતાં લડતાં એક પાનની દુકાનમાં ઘુસી ગયા હતા. ત્યારે તંત્ર ઘોર નિન્દ્રામાં પોઢી રહ્યું છે અને આ સમસ્યાનો તોઈ નિકાલ નથી લાવતું.

માંગરોળમાં રખડતાં ઢોરના ત્રાસથી લોકો ત્રાહીમામ

ત્યારે શહેરની સમસ્યા ઢોરના ત્રાસની તો છે, પરંતુ ફોરટ્રેક ઉપર દરરોજ હજારો વાહનો આવન જાવન કરે છે. ત્યાં પણ રખડતાં ઢોરો આરામ ફરમાવતા નજરે પડી રહ્યા છે. આ ઢોરના કારણે અકસ્માત થાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે નગર પાલીકા ચીફ ઓફીસરને ટેલીફોનીક વાત કરતાં જણવ્યું કે, આઠ થી દસ વસમાં આ બાબતે પાંજરાપોળ અને ગૌ શાળાના સંચાલકોની મિંટિંગ બોલાવીને તમામ પ્રશ્નોનું નિરાકારણ લાવશું, પરંતું શુ કોઇકનો ભોગ લેવાશે ત્યારે તંત્ર જાગશે ?

Intro:એંકર.
જુનાગઢ . માંગરોળ ની વિવિધ ભરચક બજારો અને ચોકો મા રખડતા ખુટીયાનો ત્રાસ  છેલ્લા ધણા સમયથી માંગરોળ ના વિવિધ ચોકો બજારો મા ખુટીયાની લડાયમા નિર્દોષ લોકો બની રહયા છે ભોગ તંત્ર ધોર નિદ્રા મા નોટિસ માત્ર કાગળ ઉપર

જુનાગઢ જીલ્લા ના માંગરોળમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો તેમજ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠીયા છે જ્યારે તંત્ર ના પેટનુ પાણી પણ હલતુ નથી જેને કારણે નિર્દોષ પ્રજા ભોગવાનો વારો

હાલ પવિત્ર શ્રાવણ માસ સાતમ આઠમના તહેવારો નજીક છે અને બજારોમા જામી છે ખરીદી ની ભીડ પણ છેલ્લા ઘણા સમયથી માંગરોળમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે અને જયાં જુઓ ત્યાં રખડતા ઢોર અને આખલા જોવા મળી રહયા છે જયારે માંગરોળની મુખ્ય બજારોમાંપણ આખલાઓ લડતા નજરે પડી રહયા છે ત્યારે વાહન ચાલકો અને બજારની ખરીદીમાં નિકળતા મહીલાઓ બાળકો સહીત તમામને મુશ્કેલી પડી રહી છે જયારે ખાસતો બાળકો સ્કુલે જતા હોય ત્યારે ખાસ મુસીબતો વેઠી રહયા છે
માંગરોળમાં આખલા યુધ્ધ ના અનેક બનાવો બનવા પામેલ છે અને ઘણીબધી ગાડીઓનેપણ નુકશાન કરેલ

બાઇટ = કાનાભાઇ ચાવડા એડવોકેટ માંગરોળ

પરંતુ આટલેથી નહી અટકતા થોડા સમય પહેલાં માંડવી ગેઈટ નજીક આખલાઓ લડતાં લડતાં એક પાનની દુકાનમાંપણ ઘુસી ગયાનીપણ ચર્ચા છે ત્યારે તંત્ર દવારા ઘોર નિન્દ્રામાં પોઢીરહયું હોવાનું જણાઇ રહયું છે

જયારે શહેરની સમસ્યા ઢોરના ત્રાસનીતો છેજ પરંતુ ફોરટ્રેક ઉપર કે જયાં કાયમી હજારો વાહનો આવન જાવન કરે છે ત્યાંપણ રખડતાં ઢોરો આરામ ફરમાવતા નજરે પડી રહયા છે જયારે આ ઢોરના કારણે અકસ્માત થાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠી રહયા છે
જયારે હાલતો માંગરોળમાં આ ઢોરનો ત્રાસ લોકો સહન કરી રહયા છે પરંતુ આ બાબતે નગર પાલીકા ચીફ ઓફીસરને ટેલીફોનીક વાત કરતાં કહે છે કે આઠ દશ દિવસમાં આ બાબતે પાંજરાપોળ અને ગૌ શાળાના સંચાલકોની મીંટીંગ બોલાવી ને આવા પ્રસ્નો નું નિરાકારણ લાવશું પરંતું કયારે કોઇકનો ભોગ લેવાશે ત્યારે તંત્ર જાગશે ?
નગરપાલિકાના સતાધીસો કાગળો દ્વારા નોટીસો બહાર કાઢે છે પણ આજદીન સુધી કોઈ પણ કાર્યવાહી ન થતી હોય તેવુ લોકો મા ચર્ચા 
2018 મા માંગરોળ નગરપાલિકાના દ્રારા રેઢીયાળ ઢોરો વિષે એક જાહેર સુચના કરવામાં આવી હતી પણ માત્ર કાગળો પર આજદીન સુધી કોઈ પણ કાર્યવાહી ન થતી હોય તેવુ લોકો મા ચર્ચા નો વિષય બન્યો છે 
હવે જોવાનુ રહેશેકે શુ આ નગરપાલિકાના સતાધીસો કાગળો દ્વારા પર થયેલ જાહેર સુચનો ની અમલવારી કરવામાં આવશે કે નહી??
ખુંટીયા ની લડાયમા કોઈ નિર્દોષ વ્યક્તિ નો ભોગ લેવાઈ પછી જ તંત્ર જાગશે ?? તે હવે આવનારા દિવસોમાં જ ખ્યાલ પડશે સંજય વ્યાસ જુનાગઢ

સ્ટોરી આઇડયા ગયકાલે ડેક્સ ઉપરથી મંજુરી મળેલ છેBody:એંકર.

સ્ટોરી આઇડયા ગયકાલે ડેક્સ ઉપરથી મંજુરી મળેલ છેConclusion:એંકર.

સ્ટોરી આઇડયા ગયકાલે ડેક્સ ઉપરથી મંજુરી મળેલ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.