ETV Bharat / state

જૂનાગઢની માંગનાથ રોડના વેપારીઓએ આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો - જૂનાગઢમાં લોકડાઉન

જૂનાગઢની માંગનાથ બજારના વેપારીઓ સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે, આંશિક લોકડાઉનની જગ્યાએ સરકાર પૂર્ણ લોકડાઉન કરેે અથવા વેપારીઓને ધંધો-રોજગાર કરવાની છૂટ આપે તેવી માંગ આજે જૂનાગઢના વેપારીઓએ કરી છે

વેપારીઓએ આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો
વેપારીઓએ આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો
author img

By

Published : May 13, 2021, 8:30 AM IST

  • માંગનાથ રોડના વેપારીઓએ આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો
  • સરકાર પૂર્ણ લોકડાઉન જાહેર કરે અથવા વેપારીઓને દુકાન ખોલવાની આપે છૂટ આપે
  • વેપારીઓએ આંશિક લોકડાઉનના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો

જૂનાગઢ : માંગનાથ રોડના વેપારીઓએ આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો હતો. ગઇકાલે બુધવારે સવારે માંગનાથ બજારના વેપારીઓએ એકઠા થઈને લોકડાઉનમાં લાદવામાં આવેલા આંશિક લોકડાઉનના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. તથા માંગ કરી હતી કે, આંશિક લોકડાઉનની જગ્યા પર સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવે. અન્યથા વેપારીઓને ધંધો કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : નવસારીમાં આંશિક લોકડાઉનથી આર્થિક સંકટમાં પડેલા દુકાનદારોએ દુકાનો ખોલી, પોલીસે કરાવી બંધ

સરકારે આંશિક લોકડાઉનની સમય મર્યાદા આગામી 18મી મે સુધી જાહેર કરીજૂનાગઢની માંગનાથ બજારના વેપારીઓએ આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો છે. આજે સવારે બજારના વેપારીઓએ એકઠા થઈને આંશિક લોકડાઉનના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્ય સરકાર આંશિક લોકડાઉનનેે બદલે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરે અથવા વેપારીઓને ધંધા-રોજગાર શરૂ કરવાની અનુમતિ આપે તેવી માંગ કરીને સૂત્રોચાર કર્યા હતા. આ સાથે 100 કરતાં વધુ વેપારીઓએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આંશિક લોકડાઉનની સમય મર્યાદા આગામી 18મી મે સુધી રાજ્ય સરકારે જાહેર કરી છે. ત્યારે આથી વેપારીઓ હવે આંશિક લોકડાઉનની જગ્યાએ પૂર્ણ લોકડાઉનની માંગ કરી રહ્યા છે.આ પણ વાંચો : આંશિક લોકડાઉન અને નાઈટ કરફ્યૂને લઈને વેપારીઓમાં રોષ
વેપારીઓએ આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો
વેપારીઓએ આંશિક લોકડાઉનનો વિરોધ કર્યો
તમામ ધંધા-રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓએ લોકડાઉનનું સમર્થન કર્યું એક વર્ષ અગાઉ કોરોના સંક્રમણને કારણે લોકડાઉન જાહેર કરાયુ હતું. જૂનાગઢના તમામ ધંધા-રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓએ જેનું સમર્થન કર્યું હતું. પરંતુ બીજા તબક્કાના લોકડાઉનમાં જે પ્રકારે આંશિક લોકડાઉન રાજ્ય સરકારે રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે ધીમે-ધીમે વેપારીઓમાં પણ આંશિક લોકડાઉનને લઈને મત-મતાંતર અને વિરોધ પણ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.